પત્નીએ બીજી મહિલા સાથે પતિને ફોન પર વાત કરતાં જોઈ પતાવી દીધો
મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે. મોરબી,“જર, જમીન અને જાેરુ ત્રણેય કજિયાના છોરું” આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર…
અમદાવાદ : શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો
શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ અમદાવાદ,તા.૦૪અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત…
સ્માર્ટફોનમાંથી આવી રીતે લીક થાય છે MMS કે પ્રાઇવેટ વીડિયો.. એક ભૂલ પડી શકે છે ભારે
તાજેતરના દિવસોમાં MMS લીક થવાની ઘટનાઓ વધી છે. ઘણી વખત આવા વિડીયો પણ લીક થાય છે જે આપણા ફોનમાં સ્ટોર હોય છે અને આપણને તેના વિશે ખબર પણ હોતી નથી. આના ઘણા કારણો છે. અહીં અમે પર્સનલ વીડિયો અથવા MMS…
ચાર્જિંગમાં રાખેલા મોબાઈલ ફોને ૮ મહિનાની માસૂમ બાળકીનો જીવ લીધો…આ ઘટનાએ હચમચાવી નાખ્યા
આ ઘટનાએ ફરીથી એકવાર મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ફોનના ઉપયોગ પર સાવધાની વર્તવી કેટલી જરૂરી છે તેનો અહેસાસ કરાવ્યો છે. બરેલી, શું તમે ફોન ચાર્જિંગ કર્યા બાદ તેને આમ જ છોડી દો છો કે પછી ફોન ચાર્જિંગ સમયે તેનો…
મધ્યપ્રદેશ : રિંગ વાગતા જ મોબાઈલ બોમ્બની જેમ ફાટ્યો
આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને…
મોબાઈલ ચોરી થાય કે ખોવાઇ જાય ત્યારે તેની F.I.R કેવી રીતે નોંધાવી શકાય
દેશના કોઈ પણ ખૂણે મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં તેની ફરિયાદ નોંધાવવા માટે સિટિઝન પોર્ટલ પર સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનથી ઈ-એફ.આઈ.આર.( e-FIR)ની સુવિધા આપવામાં આવે છે. મોબાઈલ ચોરી થાય કે ખોવાઇ જાય ત્યારે તેની એફ.આઈ.આર કેવી રીતે નોંધાવી શકાય. આધુનિક સમયના…
અમદાવાદમાં 1 જૂનના રોજ “વરિષ્ઠ” નાગરિકો માટે મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમ યોજવામાં આવશે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ,તા.૩૦ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00…
સુરતમાં મોબાઇલ ફોન માટે યુવતીએ જીવ આપી દીધો
સુરતના ઉન વિસ્તારમાં મોબાઈલ ચલાવવાની ના પાડતા યુવતીએ ઘરમા જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો સુરત, સુરતના ઉન વિસ્તારમાં માતાએ મોબાઈલ ચલાવવાની ના પાડતા કિશોરીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. સુરતના ઉનપાટિયા ખાતે સિદ્ધિકી નગર સોસાયટીમાં રહેતા મુસ્લિમ અન્સારીને…
મોબાઈલ ફોનની લતે ઉડાવી યુવાનોની ઉંઘ, સોશિયલ મીડિયાથી વધી આવી પરેશાની
સર્વ ભારતના મહાનગરોમાં રહેતા લોકોની ઊંઘ બગડી રહી છે. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેમને ઊંઘની સમસ્યા છે. ભારતના 59% લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે. તેનું મોટું કારણ સોશિયલ મીડિયા છે. 36% લોકો માને છે…
મોબાઇલને ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં બેટરી ફાટી
બાયડ, આજ કાલના જમાનામાં બાળકોને પણ મોબાઈલ વિના ચાલતું નથી પણ તેજ વસ્તુ તેમના જીવન માટે ક્યારેક ખુબ જ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. મોબાઈલ જીવનને જાેખમમાં પણ મૂકી દે છે. બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી…