ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી
ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકો ‘એક પરિવાર’ બનીને ડ્રગ્સ સામે લડીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ,તા. ૨૪ અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત…
PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું
એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪ પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ,…
અમદાવાદ : ગુજરાતી રંગભૂમિના કસબીઓ સેલિબ્રેશન પાર્ટી માણવા ઉમટ્યાં
(રીઝવાન આંબલીયા) વિવેક શાહ પ્રોડક્શન હાઉસને દસ વર્ષ પૂર્ણ થતાં સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું હતું.. 09 માર્ચ 2024 અમદાવાદીઓ માટે ગુરૂવાર સાતમી માર્ચ, 2024નો દિવસ યાદગાર રહ્યો હતો. વિવેક શાહ પ્રોડક્શન હાઉસને 10 વર્ષ પુર્ણ થતાં એક પાર્ટીનું આયોજન કરવામાં…
સોશિયલ મીડિયા : ફાયદા કે ગેરફાયદા?
(પૂર્વાંગ દેવેન્દ્ર ત્રિવેદી) વર્તમાન યુવા પેઢી આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જ્યારે આ થોડા ફાયદા આપે છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે. સોશિયલ મીડિયાના કારણે વિશ્વ એક નાનું સ્થાન…
કોરોના અંગે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં ભારત વિશ્વમાં આગળ
નવી દિલ્હી, કોવિડના ઉપચાર અને કોરોનાના સંક્રમણ વિશે ખોટી માહિતી ફેલાવવામાં સૌથી વધુ જવાબદાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા. ઇન્ટરનેટ ઉપર ખોટી માહિતી ફેલાવવાથી પ્રભાવિત થનારા ટોચના દેશોમાં ભારત (૧૫.૯૪ ટકા), અમેરિકા (૯.૭૪ ટકા), બ્રાઝિલ…