Safeer News

Breaking News from Ahmedabad

#Laal Singh Chaddha

આમિર ખાનની ફિલ્મ ‘Laal Singh Chaddha’ રિલીઝના 1 દિવસ બાદ મુશ્કેલીમાં ફસાઈ, બે દ્રશ્યો પર ઉગ્ર હંગામો

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને માત્ર એક જ દિવસ થયો છે પરંતુ ફિલ્મ વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ દિલ્હીના વકીલ વિનીત જિંદાલે આ ફિલ્મ વિરુદ્ધ દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ…