અમદાવાદ : શાહપુરના “એકતા ગ્રુપ” દ્વારા ૬૩ કિલો દોરી એકઠી કરીને નાશ કરાયો
અમદાવાદ,તા.૨૬ શહેરના શાહપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “એકતા ગ્રુપ” દ્વારા ઉત્તરાયણમાં ઘાતક સાબિત થતી ૬૩ કિલો ગ્રામ જેટલી દોરીનું નાશ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ ગયા પછી વેસ્ટેજ ઘાતક લટકતી દોરીથી વાહન ચાલકોને ઈજા થતી હોય…
અમદાવાદીઓની બે દિવસ ઉત્તરાયણની મોજમાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ઘણા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ…
આ ઉત્તરાયણના પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ
અમદાવાદ,તા.૧૩ આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ ગઈ છે. શહેરના ઢાલગરવાડ ખાતે રેહતા ઇક્બાલ ભાઈ બેહલીમ દર વર્ષે નવા નવા સ્લોગનો વાળી ઉત્તરાયણમાં પતંગો બનાવે છે અને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવે છે. આ…
પતંગની દોરીથી કાન કપાતા બાઈક સવાર યુવક ઘાયલ થયો
પતંગની દોરીથી મોટર સાયકલ પર સવાર ચાલકોના કાન, ગળા કપાવાની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ, ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી અકસ્માત સર્જાવાની ઘટના પણ બનતી રહે છે. ત્યારે રાજકોટના જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન…