અજમેર શરીફની દરગાહ સદ્ભાવનાનું પ્રતિક છે, તેની સામે કાર્યવાહી રાષ્ટ્રીય હિતમાં નથી : દરગાહ કમિટીના સેક્રેટરી
દરગાહ કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ જણાવ્યું છે કે, અજમેર દરગાહના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો અનુયાયીઓ છે. અજમેર,તા.૨૮ ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને હિંસાનો મામલો હજુ શાંત થયો નથી અને હવે અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની…
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર
(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…
હવે અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો, પુરાતત્વીય સર્વેની માંગ
જ્ઞાનવાપી મસ્જિદ અને દિલ્હીમાં કુતુબ મિનાર બાદ હવે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીની મહારાણા પ્રતાપ સેના વતી રાષ્ટ્રપતિ, રાજસ્થાનના મુખ્યમંત્રી અને અનેક મંત્રીઓને પત્ર લખીને પુરાતત્વ વિભાગ પાસેથી સર્વેની માંગણી કરવામાં આવી…
મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી
(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…