શું ઇઝરાયેલ ગાઝા પર કબજાે કરીને યહૂદીઓને વસાવવા માંગે છે..? જમણેરી મંત્રી બેન ગ્વીરે જણાવ્યું
બેન ગ્વીરના નિવેદનથી સવાલો ઉભા થયા કે, શું ઈઝરાયેલ ગાઝા પર કબજાે કરવા માંગે છે..? ઈઝરાયેલની સ્થાપના બાદથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓને તેમના ઘર છોડવા પડ્યા હતા. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૭ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ,તા.૨૩…
Israel Airstrike : દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ ભંયકર હુમલો કર્યો
ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે. બૈરૂત,તા.૨૫ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે બુધવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું…
ઈરાનના હુમલા માટે ઈઝરાયેલ અને અમેરિકન એજન્સીઓ એલર્ટ પર છે
વોશિંગ્ટન,તા.૧૨ સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા હુમલા બાદ ઈરાન અને ઈઝરાયેલ સામસામે આવી ગયા છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. ઈરાને હવે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે, જાે રાજદ્વારી સુવિધાઓના ઉલ્લંઘનના મામલામાં કાર્યવાહી કરવામાં…
પેલેસ્ટિનિયન કેદીઓ સાથે ઇઝરાયેલની સેનાના ખરાબ વ્યવહારનો પર્દાફાશ થયો
UNWRAના વડા ફિલિપ લાઝારિનીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન કેદીઓને ‘વ્યાપક શ્રેણીમાં દુર્વ્યવહાર’નો સામનો કરવો પડ્યો ગાઝાપટ્ટી, યુએનડબલ્યુઆરએના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગાઝાના નાગરિકોને ઈઝરાયેલી સેનાની કેદમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો છે. ઇઝરાયેલની કેદમાંથી પાછા ફરેલા પેલેસ્ટિનિયનોએ કેદમાં…
ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૧૪ લોકો માર્યા ગયા, જેમાં ૨ નવજાત શિશુ પણ સામેલ
રડતી માતા રાનિયાએ કહ્યું “હવે હું કેવી રીતે જીવિત રહીશ..? અમે બધા સૂતા હતા, અમે લડતા પણ નહોતા, મારા બાળકોનો શું વાંક હતો..?” ગાઝાપટ્ટી,તા.૦૪ ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી, ઉલટું તે વધુ ભયાનક બની રહ્યા છે. તાજેતરમાં, ઇઝરાયેલી સેનાએ…
હમાસે બંધકોને મુક્ત કરવાના મુદ્દે નિવેદન જાહેર કર્યું, કહ્યું,”પહેલા ગાઝા ખાલી કરે ઈઝરાયેલ”
કરાર અનુસાર, ઇઝરાયેલ ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપશે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસે ઈઝરાયેલ સાથે બંધક કરારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતી માહિતી મુજબ, હમાસે કહ્યું કે, જાે પ્રસ્તાવમાં ગાઝામાંથી તમામ ઈઝરાયેલી સૈનિકોને પાછા હટાવવાનો સમાવેશ નહીં…
લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે. લંડન-યુકે,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર ૫૦૦૦ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના…
બ્રિટનના શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસની ચેતવણી છતાં વિરોધ પ્રદર્શન યથાવત
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને ૨૪ કલાકમાં ગાઝા ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. બ્રિટનના મોટા શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ઈઝરાયેલનો વિરોધ કરી…