લેબનોનમાં ઇઝરાઈલના હુમલામાં ૧૧ લોકોના મોત, ૪૮ લોકો ઘાયલ
બીત લાહિયામાં કમલ અડવાન હોસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. (એ.આર.એલ),બીત લાહિયા,તા.૧૮ ઇઝરાઈલે લેબનોનના ટાયર વિસ્તારમાં ઝડપી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ૧૧…
ભરૂચ : ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી જતા ગંભીર ઈજાઓ પહોંચી
સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેઓની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ભરૂચ,તા.૨૫ ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું…
અમદાવાદીઓની બે દિવસ ઉત્તરાયણની મોજમાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ઘણા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ…
વાસણ ઘસતી જેઠાણી પર બ્લેડનાં ઘા ઝીંકી દેરાણી નાસી ગઈ
પંદરેક દિવસ અગાઉ કચરો નાખવા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો, જેની અદાવત રાખી દેરાણીએ જેઠાણી પર જીવલેણ હુમલો કર્યો કલોલ,કલોલ રેલ્વે પાણીની ટાંકી પાસે પંદરેક દિવસ અગાઉ કચરા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી…
અમદાવાદીઓની ઉત્તરાયણની મોજ, પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા અમદાવાદ, છેલ્લાં ઘણા સમયથી “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે ઉત્તરાયણના…
અમદાવાદમાં સૌથી વધુ દોરી વાગવાથી લોકોને ઈજા પહોંચી
અમદાવાદ, તા.૧૫ ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના ૨૪૮ જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭૪ લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક…