મક્કામાં ભીષણ ગરમી, 550થી વધુ હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યો
(અબરાર એહમદ અલવી) સાઉદી અરેબિયામાં ગરમી પહેલાથી જ જીવલેણ છે. પરંતુ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડીને તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. મક્કા,તા.૧૯ સાઉદી અરેબિયાની હાલત અસહ્ય ગરમીને કારણે વધુ ખરાબ છે, આરબ રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર ગરમી સંબંધિત…
હજી બે દિવસ હિટવેવની આગાહી, ૨ દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો
ગાંધીનગર/અમદાવાદ,તા. ૨૫ દેશ અને રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા,…
અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની
વિરમગામ રેલવે કોલોની પાસે હીટવેવથી થયું વૃદ્ધનું મોત. અમદાવાદ જિલ્લામાં ગરમીને કારણે રેડ એલર્ટ છે. અમદાવાદ/સુરત/વડોદરા,તા. ૨૪ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. વિરમગામમાં ગરમીના લીધે ૭૦ વર્ષીય વૃદ્ધનું…