અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની
વિરમગામ રેલવે કોલોની પાસે હીટવેવથી થયું વૃદ્ધનું મોત. અમદાવાદ જિલ્લામાં ગરમીને કારણે રેડ એલર્ટ છે. અમદાવાદ/સુરત/વડોદરા,તા. ૨૪ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. વિરમગામમાં ગરમીના લીધે ૭૦ વર્ષીય વૃદ્ધનું…
ભીષણ ગરમીથી બચવા એટલું અવશ્ય કરવું જોઈએ જેથી થશે ‘હીટવેવ’થી પોતાનો બચાવ
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ
હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો અમદાવાદ,તા.૧૨ આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે….
અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા, લોકો બેભાન પણ થઈ જાય છે
સૌથી વધુ ચક્કર આવવાની ફરીયાદો 108ની અંદર લોકો દ્વારા વધુ કરવામાં આવી રહી છે માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ બહાર બપોર બાદ નિકળવાનું ટાળવું જોઈએ. અમદવાદ,13 અમદવાદમાં આ ગરમીના કારણે ઈમરજન્સી 108ની અંદર લોકો કોલ કરીને એડમિટ પણ થઈ રહ્યા…