ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૫ – “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” ( રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ) હંમેશા જનાના (સ્ત્રીઓ)ના લીબાસમાં રેહતા હતા. “હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મઝારે પાક શાહીબાગ વિસ્તારમાં મુસાસુહાગ કબ્રસ્તાનમાં આવેલો છે. “હઝરત મૈલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” (રેહ્મતુલ્લાહ અલૈહ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે….
UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…
પવિત્ર હજયાત્રા માટે સાયકલની સવારી !
(અબરાર એહમદ અલવી) દરેક મુસ્લિમનું સપનું હોય છે કે તે જીવનમાં એકવાર હજયાત્રા પર જાય. આ ઈચ્છાને કારણે ક્યારેક કેટલાક લોકો હજ કરવા માટે સૌથી મુશ્કેલ રસ્તો પાર કરવા તૈયાર થઈ જાય છે. તાજેતરમાં એક વાયરલ થયેલા આ વિડિયો પરથી…