Safeer News

Breaking News from Ahmedabad

#GujaratHighCourt

અમદાવાદ : ટ્રાફિકને લઈને પોલીસની સખ્ત કાર્યવાહી બે હજારથી વધુ વાહનચાલકોનું લાઇસન્સ રદ થશે..!

અમદાવાદ,તા.૮ હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરાતા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિકને લઈને પોલીસે આકરું વલણ અપનાવવા માંડ્યું છે. તેથી જાે વારંવાર ટ્રાફિક ભંગ કરવાની ટેવ પડી હોય તો ચેતી જજાે….

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : નશાની હાલતમાં અકસ્માત કરનાર/જવાબદાર વ્યક્તિને ચુકવવું પડશે વળતર

ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. અમદાવાદ,તા.૧૦ રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું….

સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે. કોર્ટે સવાલ કર્યો હતો કે,…

ગુજરાત

૬ વર્ષ પૂરા ન થતાં હોય અને ધોરણ ૧માં પ્રવેશની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી

રાજ્યના ૩ લાખથી વધુ બાળકોને ફરીથી KGમાં અભ્યાસ કરવો પડશે અમદાવાદ,કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારે કેટલાક વાલીઓએ એકઠા થઇને આ ર્નિણય સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતી અરજી કરી…

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્‍ય સરકાર અને તંત્રને યોગ્‍ય નિર્દેશ કરવા રજૂઆત અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે…