Safeer News

Breaking News from Ahmedabad

#GCS

હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને નોટીસ અપાતા “GCS”ના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા કાયદાકીય રીતે લડી લેવાનો નિર્ણય

આ મીટીંગમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ,તા.૦૫ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે સદીઓથી આવેલ હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને હટાવવા…

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલમાં થઇ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી

અમદાવાદ,તા.૧૨ દર વર્ષે ૧૨ મે, નર્સિંગના પાયોનિયર ફ્લોરેન્સ નાઇન્ટીગલની યાદમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકેઉજવવામાં આવે છે. નર્સોના કાર્યને બિરદાવવા અને નર્સિંગ વ્યવસાયને આદર મળે એ આ દિવસનો મુખ્ય હેતુછે. નર્સ બહેનોનો ઉત્સાહ વધારવા માટે જીસીએસ (GCS) હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની…

અમદાવાદ

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

અમદાવાદ, હાલના કોવીડના કપરા સમયમાં પણ કેન્સરનું રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા 5 ફેબ્રુઆરી સુધી નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોઢા-ગળાના કેન્સર,…

અમદાવાદ

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

અમદાવાદ, સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટા ભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધુરા માસે જન્મે ત્યારે અવિકસીત હોય છે…

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

અમદાવાદ, કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક…