Safeer News

Breaking News from Ahmedabad

#Gaza

ભારતે ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ઈઝરાઈલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા રહીને સૌને ચોંકાવી દીધા..!

(એચ.એસ.એલ),તા.૪ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઈઝરાઈલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાઈલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ ઠરાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે ઊભું હતું. એટલું જ નહીં, ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાઈલની વિરુદ્ધમાં મતદાન…

શું ઇઝરાયેલ ગાઝા પર કબજાે કરીને યહૂદીઓને વસાવવા માંગે છે..? જમણેરી મંત્રી બેન ગ્વીરે જણાવ્યું

બેન ગ્વીરના નિવેદનથી સવાલો ઉભા થયા કે, શું ઈઝરાયેલ ગાઝા પર કબજાે કરવા માંગે છે..? ઈઝરાયેલની સ્થાપના બાદથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓને તેમના ઘર છોડવા પડ્યા હતા. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૭ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ,તા.૨૩…

ઇઝરાયેલ લગભગ બે અઠવાડિયાથી દક્ષિણ લેબનોનમાં જમીન પર આક્રમણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

ઉત્તરી ગાઝામાં નુસેરિત શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો ગાઝા,તા.૧૩ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. મધ્ય ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હવાઈ હુમલામાં એક પરિવારના આઠ…

દુનિયા

ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો

નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મેડ્રિડ/ઓસ્લો, તા. ૨૨  નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે….

દુનિયા

ઇઝરાયેલના વડા પ્રધાન પાસે ગાઝા પર કાયમી સત્તાની કોઈ કાનૂની ક્ષમતા નથી : UAE 

UAEએ શનિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગલ્ફ રાષ્ટ્રો યુદ્ધ પછી ગાઝામાં ભાવિ સરકારને મદદ કરવામાં સામેલ થઈ શકે છે. દુબઇ, “હું જ દર્દ આપીશ અને હું જ દવા કરીશ” જેવો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…