અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની
વિરમગામ રેલવે કોલોની પાસે હીટવેવથી થયું વૃદ્ધનું મોત. અમદાવાદ જિલ્લામાં ગરમીને કારણે રેડ એલર્ટ છે. અમદાવાદ/સુરત/વડોદરા,તા. ૨૪ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. વિરમગામમાં ગરમીના લીધે ૭૦ વર્ષીય વૃદ્ધનું…
ભીષણ ગરમીથી બચવા એટલું અવશ્ય કરવું જોઈએ જેથી થશે ‘હીટવેવ’થી પોતાનો બચાવ
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું…
રાજ્યમાં ફરી બે દિવસની ગરમીના કારણે યલ્લો એલર્ટ, 40થી 42 ડીગ્રી તાપમાન નોંધાયું
હીટ એક્સન પ્લાન અંતર્ગત આગામી બે દિવસ બાદ વાતાવરણમાં સમુદ્રી પવનો ફૂંકાઈ શકે છે. સૂકા પવનોના કારણે ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી વધુ પહોંચ્યો હતો. અમદાવાદ, રાજ્યમાં ફરી ગરમીના કારણે યલ્લો એલર્ટ અમદાવાદ સહીતના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે. સિઝનની…
ગરમીની સીઝનમાં સવારમાં વાદળછાયું વાતાવરણ, બપોરે ગરમી સવારે ઠંડક
ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રી ભાગોમાં આ પલટો આવ્યો છે ત્યારે તેની અસર અમદાવાદમાં પણ વહેલી સવારમાં જોવા મળી રહી છે. અમદાવાદ,23 25થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે…