Safeer News

Breaking News from Ahmedabad

#Garba

નવરાત્રી સમાચાર : પોલીસ ભાઈ-બહેનો સાથે અન્ય અધિકારીઓ તથા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે ઝૂમ્યા

(રીઝવાન આંબલીયા) હાલમાં શક્તિપર્વ નવરાત્રી ચાલુ છે ત્યારે પૂરા દેશમાં ઉજવાતા આ તહેવારમાં સૌ કોઈ ‘માં’ના ગરબામાં ઝૂમી માતાજીની ભક્તિમાં લીન છે. ત્યારે પાવાગઢ મહાકાળી માતાના મંદિર ખાતે ૨૪ કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાનો આજના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર…

“આ અમારા પારિવારિક ગરબા છે તું અહીં ગરબા ના રમીશ” કહેતા મિત્રની હત્યા

અમદાવાદ વટવા પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી અમદાવાદ,તા.૨૫અમદાવાદના વટવા વિસ્તારમાં ઘોડાસરમાં આવેલ યશ બંગ્લોની સામે રોડ પર અંકિત તથા તેનો મિત્ર અલ્પેશ અને આકાશ ગરબા રમવા માટે ક્રિષ્ના પાર્ક ગયા હતા. ત્યારે ત્યાં ગરબા રમતી વખતે અંકિત તેના…

ગુજરાત

સુરત : ગરબા ઘુમવા ઘુસેલા મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકરોએ ધોઈ નાંખ્યો

મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો સુરત,રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ…

અમદાવાદ મનોરંજન

અમદાવાદના ગરબા પંડાલમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનને ધમાકેદાર ફિલ્મ ગણપતને પ્રમોટ કર્યો

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ ગણપત ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં પહોંચી ગયા ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન. બંનેની જોડીનો ગરબા પંડાલમાં ઉમેરાઈ ગયો રાધા-કૃષ્ણનો રંગ ઈવેન્ટમાં પોતાના ફેવરિટ સ્ટાર્સને ગુજરાતી કલ્ચરના ડ્રેસમાં જોઈ જોઈને લોકોનો ઉત્સાહ એક નવા ઉમંગમા પહોંચી ગયો હતો….

અમદાવાદ

“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) “કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ● નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા કરવામાં આવ્યું હતું, ખોજ એક એવું માધ્યમ અને ટાઈટલ છે જે વાસ્તુ,…

સુરતમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત

૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. સુરત,તા.૦૫સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના…

રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

ગાંધીનગર, રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને ગરબાના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલાની જેમ શેરી ગરબા અને સ્થાપન પૂજા વગેરે…