Safeer News

Breaking News from Ahmedabad

#GangaRamCharitableTrust

“ગંગારામ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટ્સ ટ્રસ્ટ” દ્વારા આરતીનું સહીયારુ આયોજન

(રીઝવાન આંબલિયા) અમદાવાદ,તા.૨૨ “જય શ્રી રામ”ના નામ સાથે “ગંગારામ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટસ ટ્રસ્ટ”નું સહીયારુ આયોજનમાં  ૨૨મી જાન્યુઆરીના રોજ સોમવારે પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે ૧૦:૩૦ વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીનું આયોજન શાંતમ્ એવન્યુ,…