૩૫ વર્ષીય મહિલા પ્રોફેસરે ૨૦ વર્ષીય વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યાં પછી બળાત્કારનો આરોપ લગાવ્યો
દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા, કહ્યું અરજદાર તેની પસંદગી અને ઈચ્છા મુજબ વિદ્યાર્થિ સાથે સંબંધમાં હતો નહીં કે, દબાણને કારણે દિલ્હી,દિલ્હી હાઈકોર્ટે ૩૫ વર્ષીય પ્રોફેસર પર બળાત્કારના આરોપી ૨૦ વર્ષીય વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા છે. વિદ્યાર્થિ પર લગ્નના બહાને…
અમદાવાદ : AMC ડે.કમિશનર પર હુમલાના ૫ આરોપીઓની અટકાયત કરાઈ
૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી અમદાવાદ,તા.૨૬અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં…
હોટલ અને સ્પાની આડમાં ચાલતી રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં ૧૫૪૬ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા
• ૨૪૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૬૯ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી : ૧૫૦ આરોપીઓની ધરપકડ• ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ તા.૨૦હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની…
શિક્ષાના ધામમાં સંસ્કારોના લીરા ઉડ્યા : શિક્ષકો વચ્ચે છુટા હાથની મારામારી
સાગબારાની નાની દેવરૂપેણ ગામે શિક્ષકો વચ્ચે છુટા હાથની મારામારી થતા લાંછન રૂપ ઘટના બની શિક્ષકો એકબીજા ઉપર દંડા લઇ તૂટી પડ્યા, એક મહિલા શિક્ષક સહિત ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થતાં શિક્ષણ જગતમાં સોંપો..! સાજીદ સૈયદ, નર્મદા શિક્ષકો બાળકોમાં વિદ્યાર્થીઓમાં…
અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ સ્પા સંચાલક સામે અંતે ફરિયાદ નોંધાઈ
૨૫ તારીખે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનો સંપર્ક કર્યો હતો. આખરે સ્પા સંચાલકની દાદાગીરી પર પોલીસ ફરિયાદ થઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ,તા.૨૮અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ…
ભરૂચ : વાહન હંકારનાર બાળકના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
પોલીસે વાહન હંકારનાર બાળકના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે. ભરૂચ,તા.૦૪કેટલાક વાલીઓ વૈભવનો અનુભવ કરાવવા અથવા સુવિધા પુરી પાડવા બાળકોને વાહનની ચાવી હાથમાં પકડાવી દેતા હોય છે. સગીર બાળકો પણ જાેશમાં વાહનને બેફામ હંકારી પોતાના અને અન્યના…
BJP ધારાસભ્ય ટી રાજાની કરાઈ ધરપકડ, પયગંબર મોહમ્મદ સાહેબ પર કરી હતી ટિપ્પણી
પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સસ્પેન્ડ કરાયેલા…
પોલીસ હોવાની ઓળખ આપી વૃધ્ધ પાસેથી 40,000 પડાવ્યા : બે નકલી પોલીસ સામે નોંધાઈ ફરિયાદ
તમે આ સ્ત્રીને અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા. અમદાવાદ, શહેરના મેઘાણીનગરમાં એક વૃદ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપીને 2 શખ્સોએ બાઇકની ચાવી કાઢી લીધા બાદ તમારી સામે…
AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની કરી માંગ
(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ, AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની માંગ કરી છે. 21/10/2021ના રોજ અચાનક સરસપુર પોલીસે બીબી ફાતિમા (ર.અ) મસ્જિદમાં…