અમદાવાદના માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭થી વઘુ દર્દીઓને દેખાતું બંધ થઇ ગયું
તમામ દર્દીઑ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. જેમાં ૩ મહિલાઓ અને ૨ પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. માંડલમાં આંખની…
અમદાવાદ : કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા
કોર્પોરેશને સરકાર પાસે વધુ ૫૦ હજાર આઇડ્રોપની માગણી કરી અમદાવાદ,તા.૨૭ચોમાસાના આગમન પછી હવે જાે કોઈ રોગ ઘણા બધા લોકોને અસર કરી રહ્યો હોય તો એ છે કન્જક્ટીવાઈટીસ એટલે કે આંખ આવવાનો રોગ. રાજ્યભરમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધી રહ્યા છે અને અમદાવાદ…
અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના ૧૫થી વધુ કેસ
મચ્છર અને પાણીજન્ય રોગચાળા સાથે કન્જક્ટિવાઇટિસના કેસ પણ વધ્યાં તબીબો દ્વારા લોકોને ડોક્ટરની સલાહ વિના કોઇપણ ડ્રોપ્સ ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ,ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બધા જ જિલ્લામાં સારો એવો વરસાદ વરસી ચુક્યો…