Safeer News

Breaking News from Ahmedabad

#ErdoganArmsIsrael

ગાઝા યુદ્ધ દરમિયાન તુર્કીએ ઇઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા : રીપોર્ટ

આ અહેવાલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તુર્કીના રાષ્ટ્રપતિ વિરુદ્ધ હોબાળો થયો હતો. પેલેસ્ટાઈન સમર્થકોએ ઈઝરાયેલ સાથેના શસ્ત્રોના વેપારને પેલેસ્ટાઈનની પીઠમાં છૂરો મારવા સમાન ગણાવ્યો છે. ગાઝા,તા.૨૯ #ErdoganArmsIsrael છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્રેન્ડ કરી રહ્યું…