Safeer News

Breaking News from Ahmedabad

#Eid-E-Milad

મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…

ગુજરાત

રાજપીપળામાં ઈદે મિલાદની ઝુલુસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુવારના રોજ સવારે મુસ્લિમ સમાજ દ્વારા “ઈદ-એ-મિલાદુન્નનબી”ના પર્વની ઉજવણી કરી ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. રાજપીપળામાં ગુરુવારે સવારે 09:00થી 12ના સમય દરમિયાન રાજપીપળા જુમ્મા મસ્જિદથી પરંપરાગત રૂટ પરથી શાંતિપૂર્ણ…

કૌમી એકતા : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં “ઈદે મિલાદ”ની ઉજવણીમાં કૌમી એકતાના દ્રશ્યો સર્જાયા

શહેરના પૂર્વ વિસ્તારના લોકોએ શાંતિના માહોલમાં જુલુસ કાઢીને અમન, ભાઈચારા અને કૌમી એકતાનો મેસેજ તમામ દેશ વાસિયોને આપ્યો હતો. અમદાવાદ,તા.૨૮ ગુરુવાર આજરોજ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં “ઈદ-એ-મિલાદુન્નબી”નો જશ્ન બનાવવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુસમાં હિન્દુ…

અમદાવાદ

“ઈદે મિલાદ”નો જૂલૂસ 29 સપ્ટેમ્બરે જુમ્માની નમાઝ બાદ નીકળશે

અબરાર એહમદ અલવી અમદાવાદ,તા.૨૧ સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરે ગુરૂવારે ઈદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. “ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટિ” દ્વારા 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઈદે મિલાદના જૂલૂસને લઈને અપડેટ સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરે શુક્રવારે…