AMCની કેન્ટીનમાં બેસીને સરકારી આવાસમાં મકાન અપાવવાનું કહીને અનેક લોકોને ઠગનાર ૧ મહિલા સહિત ૩ લોકોની ધરપકડ
કારંજ પોલીસે ઠગાઈના ગુનામાં પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાક બેગ મિર્ઝા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ફરિયાદીની સાથે અન્ય પણ અનેક લોકોએ આરોપીઓને આવાસ યોજનાના મકાન લેવા માટે અલગ અલગ રકમ ચૂકવી હતી. અમદાવાદ,તા. ૯ શહેરમાં લોકોને આવાસ…
સુરતમાં નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટની ધરપકડ કરવામાં આવી
બન્ને એજન્ટે ૧૬ લોકોના નકલી ડિગ્રીના પ્રમાણપત્ર બનાવ્યા હતા. સુરત,તા.૨૫ નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટ ઝડપાયા છે. સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે. આસીફ નામનો વ્યક્તિ ૧૦ હજારથી ૧ લાખમાં નકલી સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસને રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી…
સુરતમાં ચાલતું બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું
અધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ બનતી હતી દુકાનમાંથી એક કોમ્પ્યુટર, મંત્રા ડિવાઈઝ, થમ્બ ડિઝ, પ્રિન્ટર, ૧૦ કોરા પીવીસી કાર્ડ, સ્ટેમ્પ, મોબાઈલ ફોન, હિસાબના ચોપડા, ૧૦ આરટીઈનાં ફોર્મ, ૨૩ રાશનકાર્ડ, ૪૫ આવકના દાખલા સહિતનો મુદામાલ મળી આવ્યો હતો….
સુરત : ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા
છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા. સુરત,સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ…
પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો મારી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. અમદાવાદ,૨૦અમદાવાદ જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈ (PSI)નો…
સુરતમાંથી નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
આરોપીએ ૩૧ વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજાેની લ્હાણી કરી સુરત,તા.૧૨સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં ૨૫૦૦ આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. નકલી આધારકાર્ડમાં આરોપીએ…
અમદાવાદ : ડુપ્લીકેટ કેબલનો જથ્થો વેચનાર આરોપીની ધરપકડ
આમીર શેખ (સંજરી એક્સપ્રેસ) આરોપી આર.આર કેબલ (RR Kabel)નો ડુપ્લીકેટ જથ્થો વેચતો હતો. અમદાવાદ,તા.06 અમદાવાદના ગાંધી રોડ પર આવેલી વિનાયક ઈલેકટ્રોનિક્સ નામની દુકાનમાં ડુપ્લીકેટ કેબલનો જથ્થો વેચનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઆર.આર કેબલ (RR Kabel)નો ડુપ્લીકેટ જથ્થો વેચતો હતો….