Safeer News

Breaking News from Ahmedabad

#Drugs

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી

ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકો ‘એક પરિવાર’ બનીને ડ્રગ્સ સામે લડીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ,તા. ૨૪ અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત…

અમદાવાદ : SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે. અમદાવાદ,તા. ૧૮ દેશમાં અને રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હવે તો જાણે હદ થઈ ગઈ છે જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ…

ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર અંદાજિત ૪૮૦ કરોડ રૂપિયાના ૭૦થી ૮૦ પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ

ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ એજન્સીઓએ ૧૧ અને ૧૨ માર્ચે રાત્રે ૬ ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી પોરબંદર,તા.૧૨ ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજુ થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો…

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા સુરત, સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને…

ગુજરાત

સુરતમાં પોલીસ પુત્ર જ ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયો

વેસુ પોલીસે બાતમીના આધારે આરોપીને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. સુરત,તા.૨૪સુરત પોલીસે ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમીના આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ, ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે…

એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ શું…?

નિશીથ સીન્ગાપુરવાલા અમદાવાદ,તા.૨૨ વડીલો, મિત્રો છેલ્લા કેટલાય સમયથી આપણા ગુજરાત રાજયની યુવા પેઢીને બરબાદ કરવાનુ રીતસરનુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં એમડી (MD) ડ્ગ્સનુ વેચાણ થાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખુબ…

ગુજરાત

“જે યુવાનો ડ્રગ્સના દૂષણમાં ફસાયાં છે તેમને પોલીસ દૂષણમાંથી છોડાવવા માટે તૈયાર” : હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ડ્રગ્સના દૂષણ સામે લડવામાં પોલીસની અને સરકારની મદદ કરે. અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યના લોકોને જાહેર અપીલ કરી છે કે, વ્હોટ્‌સએપથી કે, બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જાે…

ગુજરાત

સુરત : એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

એમ.ડી. (MD) ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત સુરત,તા.૦૭સુરત શહેરમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી…

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું આ ડ્રગ્સ સારોલી પાસેથી લક્ઝરી બસમાં આવતા શખ્સ પાસેથી ઝડપાયું હતું.  ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આ વખતે સુરતથી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સારોલી ખાતેથી 1 કરોડ 60…

ગુજરાત

આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે : હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ ખૂબ…