Safeer News

Breaking News from Ahmedabad

#CyberFraud

મંદિરની દાનપેટી પર QR કોડ ચોંટાડી દીધો, લાખો રૂપિયા ખાતામાં ખટાખટ આવવા લાગ્યા

મંદિરોમાં દાન માટે ડિજિટલ વિકલ્પનો આ શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે પોલીસના હાથે ઝડપાઈ ગયો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ચીજાેને જેટલી સરળ કરી છે, લગભગ એટલા જ સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. હવે તો લોકો મંદિરોને પણ…

સુરતમાં લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ

દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુના કરવા ટેવાયેલા હતા. સુરત/દુબઈ, સુરત શહેર પોલીસે સાયબર ફ્રોડ કરતા લોકોને ઝડપી પાડયા છે. સાયબર ક્રાઈમે ૨ આરોપીની ધરપકડ કરી…

સાઇબર ફ્રોડ : સુરતના રત્ન કલાકારે વર્ક ફ્રોમ હોમના નામે અનેકના એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લીધા

છેતરપિંડી કરનારા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો સુરત,તા.૦૪ આજકાલ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘરે બેસીને બે રૂપિયા કમાવવા મળે તો સારું એવું વિચારીને અનેક લોકો કામ કરવા આતુર હોય છે. પરંતુ આવા લોકોનો લાભ…

સાયબર ફ્રોડ : લોકોને છેતરવા માટે નવી સ્કીમ લઈને આવ્યા

માત્ર એક મહિલાને ગર્ભવતી બનાવો અને ૧૩ લાખ રૂપિયા ઈનામ મેળવો નવાદા, તમે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે સાયબર ઠગ્સ એવી યુક્તિનો ઉપયોગ કરે છે જેમાં ઘણા લોકો…