‘ડિયર ગ્રાહક તમારું બાકી વીજબીલ ભરો નહીં તો….” તમારા મોબાઈલ પર આવો મેસેજ આવે તો ચેતી જજો વીજકંપની અને સાયબર ક્રાઈમ પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરી
સાયબર ક્રાઈમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા અવાર નવાર મોબાઈલ પર અને સોશિયલ મીડિયામાં મેસેજ મોકલી છેતરપિંડી કરવાની તરકટો પ્રકાશમાં આવી રહ્યા છે. ફેક મેસેજ દ્વારા માગવામાં આવેલી કોઈપણ માહિતી કે ઓટીપી (OTP) શેર કરવા નહીં ‘ડિયર ગ્રાહક તમારું બાકી…