Safeer News

Breaking News from Ahmedabad

#CyberCrime

અમદાવાદ

અમદાવાદ : પરણિતા સાથે ફ્લર્ડ કરવા અશ્લીલ વિડિઓ મોકલતા આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

મહિલાના પતિ જ્યારે ઘરે ના હોય ત્યારે તેમના મોબાઈલ નંબર ઉપર ગંદી કોમેન્ટ્સ કરી કાલુપુર હોટલમાં મળવા માટે બોલાવતો હતો. મહિલાએ આરોપીનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટ કરી દેતાં આરોપીએ અન્ય નંબરથી કોલિંગ શરૂ કર્યું હતું અને મહિલાના નંબર ઉપર નગ્ન…

સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી

લોકોએ બેંક અને સોશ્યલ મીડિયાના તમામ SMS નોટીફિકેશન ઓન રાખવા જોઈએ જેથી સાયબર છેતરપિંડી થાય તો તુરંત ખબર પડે. હાલના સમયમાં ઓનલાઇન તથા કમ્પ્યુટર ક્રાઇમ વધતા કોઈ નવીનતા નથી. જ્યારે 5G જેવી અત્યાધૂનિક ખૂબ ઝડપી ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં એન્ટ્રી કરી…

અમદાવાદ

Online Shopping : ઓનલાઈન ખરીદી કરતી વખતે આ વેબસાઈટથી દૂર રહો

અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન શોપીંગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી ગ્રાહકોને છેતરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આજકાલ ટેક્નોલોજીના યુગમાં લોકો ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. ત્યારે ઓનલાઈન શોપિંગના નામે લોકોને છેતરનાર 2 આરોપી અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાઈ ગયા છે….

હેકર્સ ડેટા ચોરી કરવા માટે ફેક SMS મોકલી રહ્યા છે, શું તમને પણ મેસેજ મળ્યો છે ? આ ભૂલ ન કરો

શું તમને પણ હેકિંગ સંબંધિત SMS મળી રહ્યા છે? હેકર્સે લોકોને ફસાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. હવે યુઝર્સ સરકારના નામે હેકિંગ મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજમાં હેકર્સે એક લિંક છુપાવી છે, જેના પર ક્લિક કરવાથી તમારો ડેટા તેમના…

મહિલાને વોટ્સએપ પર મેસેજ આવ્યો, ક્લિક કરતાં તેના એકાઉન્ટમાંથી 21 લાખ ઉડી ગયા

મહિલાને કંઈક સમજાયું ત્યાં સુધીમાં મહિલાના ખાતામાંથી ધીમે-ધીમે ઘણી વખત પૈસા કપાઈ ગયા અને મેસેજ આવવા લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે મહિલાના ખાતામાંથી 21 લાખ રૂપિયા કપાયા હતા. IT ક્ષેત્ર અને ડિજિટલ વિશ્વમાં વસ્તુઓ સરળ અને વધુ જટિલ અને…

આ Appsને બિલકુલ ના કરો ડાઉનલૉડ, નહીં તો બેન્ક ખાતુ થઇ જશે ખાલી

હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે આજના સમયમાં મોબાઇલ એપ્સના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરવી એકદમ આસાન રીત બની ગઇ છે. નાનાથી લઇને લોકો મોટા…

બેંકો બની હૅકર્સ માટે અલી બાબાનો ખજાનો…

શું તમારો પણ કોઈ બેંકમાં ખાતો છે ? જો હા, તો જાણીલો આ બાબતો (Hassan Malek) આજના આધુનિક યુગમાં આપણે બધા બેંક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ અને આપણે બધા આપણા મેહનતથી કમાયેલા પૈસા બેંકમાં રાખીએ છીએ કે, જેથી તે ચોરાઈ…

સાયબર માફિયાઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને વધુ પૈસા પડાવવા લોભી લોકોને છેતરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે

આ ઉપરાંત વડોદરાથી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટીમ પણ મદદ કરી શકી ન હતી. ત્યારે કહી શકાય કે નવી મોડસ ઓપરેન્ડીને કારણે સાયબર ક્રાઈમ પોલીસ પણ છેતરપિંડીમાં હાથ ગુમાવી રહી છે. સાયબર…

અમદાવાદ

યુવતીઓ સાથે સેક્સ કરવાની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગ પકડાઈ

આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે ડમી યુવતીઓ સાથે વાતચીત કરાવવા કોલ સેન્ટર ચલાવતા અમદાવાદ, હાઈપ્રોફાઈલ યુવતી સાથે સેક્સ કરવાની લાલચ આપીને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમેં ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે ડમી યુવતીઓ સાથે…

તમારા મોબાઈલમાં હજારો હિટલર્સ ?

(Hassan Malek) શું તમે જાણો છો કે ઈન્ટરનેટ ઉપર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નથી ! ચાલો જાણીયે કે કેમ. આજના આધુનિક સમયમાં બધી વસ્તુઓ ઓનલાઇન અને ડિજિટલ થવાથી જેમ જેમ ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન છેતરપિંડી અને સાયબર…