અમદાવાદ : ઇકબાલભાઇ બેહલીમએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી
ઇકબાલભાઇ બેહલીમ લોકો સુધી કોમી એકતા, ભાઈચારો અને બિનસાંપ્રદાયીકતાના સમર્થનમાં છેલ્લા કેટલાય વર્ષોથી લાખોની સંખ્યામાં રાખડીઓ અને પતંગ બનાવીને જનહિતના સંદેશા પહોંચાડે છે. અમદાવાદ,તા.૧૮ ભાઇ અને બહેનના સ્નેહનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની…
વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત
ગુજરાતમાં ફરી વાર કોરોનાની એન્ટ્રી વડોદરા,તા.૦૮ ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે. પંચમહાલના ૬૦ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોનાથી મોત…
ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જાેઈએ : મનસુખ માંડવિયા ભાવનગર,તા.૨૯ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ…
કોરોના કેસોએ ચિંતા વધારી : છેલ્લા 24 કલાકમાં 2,182 નવા કેસો સામે આવ્યા
જોકે 2183 દર્દીઓ સામે 1985 દર્દી સાજા થયા હતા. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા પર પહોંચ્યું છે. સંક્રમણ બાદ મૃત્યુ દર 1.21 ટકા પર પહોંચ્યો છે. કુલ 186.54 કરોડથી વધુ લોકોએ વેક્સીન લીધી છે. દેશમાં ફરી એકવાર કોરોના કેસોએ…
ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિઅન્ટની એન્ટ્રી, વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ
વડોદરા, ગુજરાતમાં કોરોનાના XE વેરિઅન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. આ નવા વેરિઅન્ટના પ્રથમ કેસની પુષ્ટિ પણ થઈ છે. ગુજરાત રાજ્યના વડોદરામાં એક વ્યક્તિનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા સ્વપ્ન નગરી…
કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા
રાજકોટ, કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સમયાંતરે તાવ આવે છે, નબળાઈ રહે છે, પરંતુ નિયમિત કસરત કરું છું, હજુ…
રાજ્ય સરકાર દ્વારા લેવાયા મહત્વના નિર્ણયો
(અબરાર એહમદ અલ્વી) ગાંધીનગર, ફેરફારો આવતીકાલથી અમલમાં રાજયમાં કોરોનાં કેસો વધતા રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ ફેરફારો આવતીકાલથી અમલમાં આવશે જેમાં રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા…
યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી
(અબરાર એહમદ અલ્વી) મુંબઈ, મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં પાંચ મોટા નેતાઓ થયા છે સંક્રમિત મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ…
તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ
દેશના તમામ રાજ્યોમાં જ્યારે ધીમે ધીમે તબક્કાવાર સ્કુલો ખોલવામાં આવી રહી છે ત્યારે તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ આવી તેલંગાણા, કોરોનાની બીજી લહેરમાં જે રીતે વિનાશ સર્જાયો હતો જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે હવે ફરી એક…
કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-૧૯ રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી….