“અમદાવાદ બતાવું ચાલો”… લેખમાળા અંતર્ગત આજે શાહીબાગ જોઈએ…
અશોક કુમાર હંસદેવજી સાગઠિયા સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ અમદાવાદ,તા.૦૬ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણના દેશના સફળ વડાપ્રધાન તરીકે શા માટે થાય છે? કારણ કે, તેઓ એ વડાપ્રધાન છે કે, જે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા. ઈતિહાસ સાક્ષી છે કે, ગુજરાતના જે…
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અસદુદ્દીન ઓવૈસીના જાેરદાર વખાણ કર્યા
“તેલંગાણાના ૧૭ સાંસદોમાં માત્ર ઓવૈસી જ ગરીબોનો અવાજ ઉઠાવે છે” ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે….
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ
વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી : સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. વ્યાજખોરો અને…
અમદાવાદ : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદ,તા. ૧૦ અમદાવાદના કોંગ્રેસ નેતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને મકાન બાંધવા બાબતે તેમના પાડોશી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે…
મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જાેઈએ” : મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી
નવીદિલ્હી,તા.૨૨ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમોને વિરોધ પ્રદર્શનથી દૂર રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ માટે કેપ…
ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો
(અબરાર એહમદ અલવી) * રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. *રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ *મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની…
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
તા.૧૨ ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોને લાભ મળે છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાને પણ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ
બોલિવૂડ ફિલ્મના સુપર સ્ટાર અજય દેવગણની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં 2022-27ની પોલીસી જાહેરાત કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આડે ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે. આ પોલીસીના એનાઉન્સ સમયે ફિલ્મ સ્ટાર અજય દેવગણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ગુજરાતમાં…
મહારાષ્ટ્રની રાજનીતિમાં ધાર્યા કરતા ઉંધુ, એકનાથ સિંદે મુખ્યમંત્રી, જે.પી નડ્ડાએ ડેપ્યુટી સી.એમ. તરીકે જાણો કોનું નામ લીધું
જેપી નડ્ડાએ ડેપ્યુટી સીએમ તરીકેનું નામ ઘોષિત કરતાની સાથે જ એક નવો યુ-ટર્ન મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી જોવા મળ્યો મહારાષ્ટ્ર્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. દેશમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને 22 જૂનથી આ…