“હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના સંદલ-ઉર્ષની અકીદત પૂર્વક ઉજવણી કરાઈ
મહાન સુફી સંત “હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના ૨૮૨માં સંદલ-ઉર્ષની ઉજવણીના પ્રસંગે અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના મહાન સુફી સંત અને જેમના નામ પરથી પીર મુહમ્મદ શાહ રોડ સુવિખ્યાત છે તેવા મહાન બુઝુર્ગ “હજરત પીર મુહમ્મદ…
હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…
સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ…
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર
(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…
હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરવામાં આવી
અમદાવાદ, હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 563માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરીની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી ઝુલ્ફીકાર અલી ફઝલે…