Safeer News

Breaking News from Ahmedabad

#BlackMail

પતિએ પત્નીને કહ્યું, તું તારા પિયરમાંથી પાંચ લાખ લઈ આવ તો જ હું તારી જાેડે શારીરીક રિલેશન રાખીશ

વડોદરામાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી વડોદરા, વડોદરામાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ સાસરિયાના તમામ સભ્યો સામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગતો એવી છે કે,…

ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાયેલાં સગીરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ

પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ અમદાવાદ,તા.૨૭ અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના સગીરને ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાવી પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશના ગુનામાંથી અંકેશ લોધી, સન્ની…

શિક્ષકે આપઘાત કરવાની ચીમકી આપી ૧૬ વર્ષીય સગીરાને સંબંધ બાંધવા કહ્યું…

કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો સુરત,સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની…

ગુજરાત

સુરતમાં સગીરાને બ્લેકમેઇલ કરી ધમકી આપનાર યુવક ઝડપાયો

વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું સુરત,તા.૨૨સુરતમાં સગીરાને ધમકી આપનાર યુવક ઝડપાયો છે. સગીરાની માતા-પિતાની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સાજીદ અલી દૂધવાલાની ધરપકડ કરી છે. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી…

વાંધાજનક ફોટો પાડી પરિણીતા પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર હવસખોરની ધરપકડ

પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર આરોપીએ તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. મોરબી,મોરબી જિલ્લામાં વાંધાજનક ફોટો કે, વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના અગાઉ પણ સામે આવી છે. તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના…

સોશિયલ મીડિયા પર ન્યૂડ કોલ કરી રૂપિયા પડાવતી ભેજાબાજ ટોળકીનો આતંક વધ્યો

વોટ્સએપ, મેસેન્જર પર આવતા અજાણ્યા વીડિયો કૉલથી કેટલાય યુવાનોની ઊંઘ હરામ વીડિયો કોલ કરી અશ્લીલ ડ્રશ્યો બતાડી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો ભારત દેશ ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે, આ ડિજિટલ યુગનો જ્યાં એક યુવા વર્ગ સદઉપયોગ…

પુત્રીનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને વણકર પરિણીતા પર બળાત્કાર

ઓડદર ગામે બનેલી ઘટના, પાડોશી શખ્સે જ આચર્યું દુષ્કર્મ બનાવની વિગતો અનુસાર ઓડદર ગામે વણકરવાસ ખાતે રહેતી એક વણકર પરિણીતાના લગ્ન આજથી ૧૮ વર્ષ પહેલાં થયા હતા. આ પરિણીતાને સંતાનમાં બે પુત્રીઓ છે. વણકરવાસમાં બાજુમાં જ રહેતા જીતુ સોમા સાદિયા…

“હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા?” ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા

એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના…

સુરત : “તું અમને દસ લાખ આપ બાકી તારા અને તારી સાસુના બીભત્સ ફોટા વાયરલ કરી દેશું”ની ધમકી આપનારા બે ઝડપાયા

સુરત, સુરત જીલ્લાના માંડવીમાં એક મહિલાને તેના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપનારા બે ઝડપાયા છે. માંડવી પોલીસે છટકું ગોઠવી બે યુવાનોને ઝડપી પાડ્યા હતા. માંડવી ખાતે રહેતા પરિવારના સાસુ-વહુને માંડવીના બે યુવાનો દ્વારા તેમના પરિવારના બિભત્સ ફોટા વાયરલ કરવાના…

ગુજરાત

બ્લેકમેલથી કંટાળી કોમ્પ્યુટર ઓપરેટરે ગળે ફાંસો ખાધો

સુરત, ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ૨૬ વર્ષીય યુવકે ૩૧મી ઓક્ટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા…