મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત
ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે. મુંબઈ, તા. ૨૧ મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯…
અમદાવાદ : શાહપુરના “એકતા ગ્રુપ” દ્વારા ૬૩ કિલો દોરી એકઠી કરીને નાશ કરાયો
અમદાવાદ,તા.૨૬ શહેરના શાહપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “એકતા ગ્રુપ” દ્વારા ઉત્તરાયણમાં ઘાતક સાબિત થતી ૬૩ કિલો ગ્રામ જેટલી દોરીનું નાશ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ ગયા પછી વેસ્ટેજ ઘાતક લટકતી દોરીથી વાહન ચાલકોને ઈજા થતી હોય…
અમદાવાદીઓની બે દિવસ ઉત્તરાયણની મોજમાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ઘણા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ…
અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોત થયા
શિયાળા માટે કરતા સ્થળાંતર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત શિકાગો,અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. દક્ષિણ અમેરિકાના મેદાનોમાંથી પક્ષીઓ શિયાળા માટે સ્થળાંતર કરતા સમયે ઉત્તર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત થયા હતા….
અમદાવાદીઓની ઉત્તરાયણની મોજ, પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા અમદાવાદ, છેલ્લાં ઘણા સમયથી “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે ઉત્તરાયણના…