ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૧૪ લોકો માર્યા ગયા, જેમાં ૨ નવજાત શિશુ પણ સામેલ
રડતી માતા રાનિયાએ કહ્યું “હવે હું કેવી રીતે જીવિત રહીશ..? અમે બધા સૂતા હતા, અમે લડતા પણ નહોતા, મારા બાળકોનો શું વાંક હતો..?” ગાઝાપટ્ટી,તા.૦૪ ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી, ઉલટું તે વધુ ભયાનક બની રહ્યા છે. તાજેતરમાં, ઇઝરાયેલી સેનાએ…
અમદાવાદ : સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો
૧૧ હુમલાખોર સહિત ૬૦ લોકોના ટોળા સામે ફરિયાદ, PSI સહિત ૨ પોલીસકર્મીઓને ઇજા અમદાવાદ,તા.૦૭એક તરફ અમદાવાદમાં પોલીસ કર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્ન કરે છે. બીજી તરફ પોલીસ કર્મીઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી…
પહેલીવાર છે કે, યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું છે…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કો શહેરને અત્યાધુનિક રીતે બનાવ્યું છે અને મોટા ભાગના વેપારી લોકો આ વિસ્તારમાં રહે છે. મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલો થયો છે. આ પહેલીવાર છે જ્યારે યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું…