Safeer News

Breaking News from Ahmedabad

#AMC

ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ચાર વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો

અમદાવાદ AMC દ્રારા અન્ડરપાસમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો અમદાવાદ,શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે. મકરબા અંડરપાસમાં…

ઈદેમિલાદુન્નબી જુલુસના રૂટ ઉપરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અ.મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી

જમાલપુર દરવાજાથી નીકળતા જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ-રસ્તા રીશરફેસ કરવા તેમજ લાઈટના થાંબલા બંધ છે તે સ્થળે નવા બલ્બ નાખવાનું કામ તાત્કાલિક ધોરણે કરાવી આપવા નમ્ર ભલામણ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમદાવાદ,તા.૨૮ ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુ.કમિશ્નરને…

ભદ્ર પ્લાઝા વિસ્તારનો પુનઃ વિકાસ કરવાની માંગણી કરતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી

અમદાવાદનો ઐતિહાસિક ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા વિસ્તાર મ્યુનિ. શાસકોની નિષ્ક્રિયતાને કારણે બન્યો બદતર વિસ્તાર : બુરહાનુદ્દીન કાદરી રૂ. ૮૦ કરોડના ખર્ચે વિકાસ કરાયા બાદ જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ : સામાજિક કાર્યકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાર્દ સમાન ત્રણ દરવાજા…

અમદાવાદ

અટલ ફૂટ ઓવર બ્રિજની એન્ટ્રી ફી રદ કરી સમય ગાળો વધારવા માંગ

કોઈપણ વ્યક્તિ બ્રિજના આ છેડેથી પેલા છેડે જઈ માત્ર લટાર મારીને પાછો આવે તો પણ અડધો કલાક થઈ જાય છે. અમદાવાદ,તા.૦૨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો અટલ ફૂટ ઓવર બ્રિજ બનાવી ખુલ્લો મુકવામાં…

અમદાવાદ

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMCએ સરસ નિર્ણય દાખવ્યો : જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે AMCને પરત કરી શકે છે

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMC એ ખુબ જ સરસ નિર્ણય દાખવ્યો છે. જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે એએમસી ને પરત કરી શકે છે. AMC દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે સન્માન સાથે પરત લેવાનો નિર્ણય…

અમદાવાદ

કોણ કહે છે સરકારી સ્કૂલોમાં દમ નથી હોતો, એક વાર અમદાવાદ શહેરની સ્માર્ટ સ્કૂલો અને તેમાં વિદ્યાર્થીઓનો ધસારો તો જોઈ લો !

સરકારી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે નોંધાતો એડમિશનનો વધારો આ વખતે રેકોર્ડ બ્રેક કરી ચુક્યો છે. શું આ સરકારી સ્કૂલોની જીત છે કે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની સામે વાલીઓની હાર ? અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં…

અમદાવાદ

ઘીકાંટા વિસ્તારમાં તૂટી ગયેલા સર્કલને મ્યુનિ. શાસકો રીપેર કરાવે તેવી માંગ બુલંદ

સર્કલને સુશોભિત કરતી આ પ્રતિકૃતિ જાળવણીના અભાવે નામશેષ થવાના આરે આવી ગયું છે. અમદાવાદ,ત૦૩ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર સુશોભિત સર્કલ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે મોટાભાગના સર્કલ…

અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલાં જર્જરિત 400 મકાનોને AMC દ્વારા નોટિસ આપવામાં આવી

મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ,તા.૦૬ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી…

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના બંગલે કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણીની ડોલ લઈ પાણી આપો….વિરોધ કર્યો

પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો કમિશનર બંગલાની બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરો સહિત ૧૫થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૨ કોંગ્રેસના નેતાઓ અને લોકોએ “હાય રે…

રખિયાલ વિસ્તારમાં એક્ટિવા પર જતા ત્રણ લોકો ખાડામાં પટકાયા

AMC દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ન હોવાથી ત્રણેય ખાડામાં પડ્યાં (લતીફ અન્સારી) અમદાવાદ,તા.27 અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે મોડી રાત્રે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર સવાર ત્રણ વ્યક્તિઓ ખાડામાં ઉતરી જતાં ત્રણેયને નાની-મોટી…