છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ
રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા. ૧ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે)…
૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ
૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…
આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી જશે
એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી અમદાવાદ, ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી. આગાહીકાર અંબાબાલ પટેલે આગાહી કરી છે કે, ગરમીમાં શેકાવા…
માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ
આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…
રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ અમદાવાદ, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી…