Safeer News

Breaking News from Ahmedabad

#AllahbadHC

ઈસ્લામ ધર્મને માનતા કોઈ વિવાહિત મુસ્લિમ વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે : હાઈકોર્ટ

હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમને નથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર, રીતિ-રિવાજ નથી આપતા પરવાનગી આ આદેશ જસ્ટિસ એ.આર મસૂદી અને જસ્ટિસ એ.કે શ્રીવાસ્તવ પ્રથમની ખંડપીઠે સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ એક રિટ અરજી પર આપ્યું છે. પ્રયાગરાજ, અલ્હાબાદ…

લાઉડસ્પીકર પર અઝાન એ મૂળભૂત અધિકાર નથી, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી

ઈરફાને કોર્ટ પાસે માંગ કરી હતી કે સરકાર અને પ્રશાસનને મસ્જિદમાં લાઉડ સ્પીકર/માઈક્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે SDMનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું…