Safeer News

Breaking News from Ahmedabad

#AirAttack

ઈઝરાયેલે ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, ૩૫ લોકોના મોત, ૧૦થી વધુ ઘાયલ

હુમલામાં ૩૫ લોકો માર્યા ગયા જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. રફાહ, તા. ૨૮ ઈઝરાયેલે ફરી એક વખત હમાસના કેટલાક ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો છે. ફિલિસ્તીની સ્વાસ્થ્ય અને નાગરિકોની સેવા આપતા અધિકારીએ દાવો કર્યો હતો કે, ઈઝરાયેલની સેનાનાં આ…

ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા સાત લોકો ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, બ્રિટન, પેલેસ્ટાઈન, અમેરિકા અને કેનેડાના નાગરિક

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પુષ્ટિ આપી હતી કે, ૪૩ વર્ષીય ફ્રેન્કકોમ માર્યા ગયેલા લોકોમાં સામેલ છે અને ઇઝરાયેલી સરકારને આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવાની માંગ કરી છે. ગાઝા,તા.૦૩ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચનના છ…