પશ્ચિમ અમદાવાદના વિકાસની ઢબે પૂર્વ અમદાવાદ અને ખાસ કરીને કોટ વિસ્તારનો સમાંતર વિકાસ કરવામાં આવે : ધારાસભ્ય
શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારની ડ્રેનેજ, પાણી તથા રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરો : ધારાસભ્ય અમદાવાદ,તા.૧૯ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દૂધેશ્વર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનું કામ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલ ભાજપના શાસકો દ્વારા કરવામાં…
અમદાવાદમાં આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ, તાપમાનનો પારો 42.3 ડીગ્રી પહોંચ્યો
ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી ફરીવળ્યું છે. આગામી 2 દિવસ વધુ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડીગ્રી ગરમી વધી છે. અમદાવાદ, ઓલ રેડી આ વખતે વહેલી ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યા અમદાવાદમાં…
અમદાવાદમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ તંત્ર ફરી હરકતમાં આવ્યો
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, અમદાવાદમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ તંત્ર ફરી હરકતમાં આવ્યો છે. તંત્ર દ્વારા ફરી કોરોના ટેસ્ટીગ ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. કોરોના કેસોમાં ઉછાળો આવતાં અમદાવાદમાં ફરીથી લાગ્યા કોરોના ટેસ્ટીગ ટેન્ટ પાલડી એન આઇ ડી…
અમદાવાદ શહેરમાં ૬૫ સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો
અમદાવાદ,અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી…
હવેથી અમદાવાદમાં ચાર રસ્તા પર રિક્ષા ઉભી નહી રહે કે, પેસેન્જર નહીં ઉતારી શકે
અમદાવાદ, તા.૦૫અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ ચાર રસ્તે પેસેન્જર બેસાડનાર કે ઉતારનારાની રિક્ષા જપ્ત કરાશે. અમદાવાદ શહેરમાં ફરતી ૨.૨૫ લાખ રિક્ષામાંથી ૪૦ ટકા રિક્ષા શટલમાં ફરતી હોવાનું ઓટોરિક્ષા વેલ્ફેર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતુ. શટલ રિક્ષાચાલકો ગમે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત થશે
અમદાવાદ, કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય દર વર્ષે ૧૦ લાખથી વધુ દર્દીઓ ઓ.પી.ડી. નો લાભ મેળવે છે :- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી ૧ વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે…