Safeer News

Breaking News from Ahmedabad

#Advocate

અમદાવાદ

અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?” “APCR”ના જનરલ સેક્રેટરી…

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે તેમની સામે ચાલી રહેલા કેસ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું

(Divya Solanki) “સૌપ્રથમ, ચાલો આપણે અહેવાલોને સ્પષ્ટ કરીએ કે, રાજ કુન્દ્રા અને તેમની પત્ની શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા પોન્ઝી કૌભાંડ સાથે કોઈ સંબંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવું નથી. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, રાજ કુન્દ્રા અને શિલ્પા…

અમદાવાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

અમદાવાદ, એક પીડિત માતાને ન્યાય અપાવવા માટે એડવોકેટ શમશાદ પઠાણ, એડવોકેટ ઇમ્તિયાઝ ખાન અને એડવોકેટ અસલમ બેલીમ સહિત સરકારી વકીલ એન.વી.ચૌહાણ કોર્ટમાં તમામ સાક્ષીઓને તપાસ્યા હતા, નિવેદનો નોંધ્યા હતા અને તેમના વતી કેસ લડ્યા હતા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના…

પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ અંગેના કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલાના વકીલને ચૂપ કરી દીધા

બેંગ્લુરુ,તા.૨૨ સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે, તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ (bengaluru family court – maitenance case of Husbund and Wife) અંગે ચાલી રહેલા બેંગ્લુરુ ફેમિલી કોર્ટ કેસમાં…

“હું આજથી દોરા–ધાગા તથા અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું” કહી ભુવાએ માંગી માફી

ભુવાનો રસ્તો વિજ્ઞાન જાથા કરશે તેવું જણાવતા પરિવાર રાજકોટ સ્થિતિ કાર્યાલયે આવ્યો હતો. પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા કરી ધતિંગ કરનાર ભુવાનો પર્દાફાશ રાજકોટ,તા.૧૩ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા, ધૂણવું, જાેવાના ધતિંગ કરનાર ભુવા…

દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. અમદાવાદ, રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે…

દુનિયા

આ વ્યક્તિએ નકલી વકીલ બનીને કોર્ટમાં લડ્યા ૨૬ કેસ, કોઈ જજને આજ સુધી ભનક ન લાગી

બ્રાયન માવેન્ડા NJAGI કેન્યાની હાઈકોર્ટના એડવોકેટ નથી અને સોસાયટીના રેકોર્ડ્‌સ પ્રમાણે તે બ્રાન્ચના સભ્ય નથી. કેન્યા,તા.૧૭જાે કોઈ વકીલ કોર્ટમાં ઘણા કેસ જીતી ગયા હોય તો સ્વાભાવિક છે કે, સમાજમાં લોકોનો તેના પરનો વિશ્વાસ આપોઆપ વધી જશે. દરેક વ્યક્તિ પોતાનો કેસ…

ગુજરાત

એડવોકેટ મેહુલ બોગરા મામલો : સુરત શહેર પોલીસ તમારા માટે તમારી સાથે

એડવોકેટ મેહુલ બોગરા મામલો : સુરત શહેર પોલીસ તમારા માટે તમારી સાથે, સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ 18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોગરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં…