Safeer News

Breaking News from Ahmedabad

#Act

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી..! ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે

અંજાર, તા. ૭ ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી…

PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્‌‌યો હતો. અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪ પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ,…

ગુજરાત

સુરત : લંપટ શિક્ષક બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો

એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે સુરત,તા.૦૧સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના…

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ ગત ૯મી સપ્ટેમ્બરે જિલ્લા ન્યાયાલય નર્મદા સહિતની તમામ અદાલતોમાં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ થયો સૈયદ સાજીદ, નર્મદા