દરેક ગરીબ ધનવાન બનશે ; કેજરીવાલે ફોર્મ્યુલા જણાવી અને મોદી સરકારને ઓફર કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ દરેક ગરીબને અમીર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે સારા શિક્ષણ દ્વારા દેશના 17 કરોડ પરિવારોને સમૃદ્ધ બનાવી શકાય છે. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ આ…
લઠ્ઠાકાંડની ઘટનાથી AAP મેદાને, “પોટલી નહીં વીજળી આપો”ના સુત્રોચ્ચાર સાથે ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મોડાસામાં કલેક્ટરને આવેદન પત્ર
દારૂબંધી છે તો અમલવારી કેમ નહીં… જેવા સુત્રોચ્ચાર સાથે જ “પોટલી નહીં વીજળી આપો”ની આપ પાર્ટીની માંગ બોટાદ જિલ્લામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઇને આમ આદમી પાર્ટી (AAP) આકરા મૂડમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં…
આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે “ફ્રી વીજળી આંદોલન”
હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી વીજળીની માંગ કરતા દરેક જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્રો આપી ચુક્યા છે. આ સાથે જ તેઓ હજારો…
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે
મોંઘી વીજળી સામે AAP સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી એક-એક વ્યક્તિનો અભિપ્રાય લેશે. અમદાવાદ, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે. મોંઘી…
દેશી અંગ્રેજો સામે લડવા માટે મહાત્મા ગાંધીના આશીર્વાદ લીધા : ઇશુદાન ગઢવી
કીર્તિ મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ પરિવર્તન યાત્રા ઢોલ-શરણાઇ સાથે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ઇશુદાન ગઢવીએ શહેરીજનોનું અભિવાદન જીલ્યું હતું. પોરબંદર,તા.૧૭ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પ્રારંભ થયેલી આ પરિવર્તન…
AAPની ગુજરાત પરિવર્તન યાત્રાને મિશ્ર પ્રતિષાદ
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. જે અંતર્ગત 15/05/2022નાં BTPનાં ધારાસભ્ય મહેશ વસાવા અને આમ આદમી પાર્ટીનાં ઉપ પ્રમુખ અર્જુન રાઠવાના નેજા હેઠળ ઉમરગામથી વાપી સુધીની ગુજરાત પરિવર્તન યાત્રાનું અયોજન કર્યું હતું. આમ…
આમ આદમી પાર્ટી ગરબાડા તાલુકા દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ રથ ના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો
ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ રાઠોડે ઉપસ્થિત રહીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો ડિજિટલ રથ ગામોમાં ફેરવ્યો ગરબાડા, આમ આદમી પાર્ટી (AAP) ગરબાડા તાલુકા દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ રથના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગરબાડા તાલુકા…
સુરતમાં આપ અને ભાજપ વચ્ચે આક્ષેપોથી શરૂ થયેલી રાજનીતિ મારામારી સુધી પહોંચી
વિધાનસભાની ચુંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું. સુરતમાં AAPના જનસંવાદ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો હુમલો, FIR નહિ લેતા AAP કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રાત વિતાવી. આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત વાલમ નગર, સીમાડા નાકા ખાતે અગ્રણી સહિત 7થી 8…
ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે
કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી નારાજ થઇને રાજીનામુ આપ્યુ હતુ….
કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ
ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ” અમદાવાદ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે હવે બાંયો ચઢાવી છે. અને એટલે જ…