Safeer News

Breaking News from Ahmedabad

#વરસાદ

ગઈ કાલે પડેલા વરસાદ બાદ આજે ફરી અમદાવાદ-ગાંધીનગરમાં  વરસાદ ખાબકી શકે છે

ગુજરાતમાં 10 તારીખ સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે ત્યારે ફરી એકવાર અમદાવાદીઓને વરસાદ ભીંજવશે અમદાવાદની અંદર ગઈ કાલે સરેરાશ 5.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને પહેલીવાર આ પ્રકારે ચોમાસાની સિઝનમાં…