વડોદરાની MS યુનિવર્સિટીમાં રાજ્યની પહેલી અને દેશની ૮મી ડિઝિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન કરાયું
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના સહયોગથી ગુજરાતમાં માત્ર MS યુનિવર્સિટીને પોપ્યુલેશન ક્લોક આપવામાં આવી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક મુજબ દેશની વસ્તી ૧.૪૩ અબજથી વધારે છે, ગુજરાતમાં ૧.૧૦ મિનિટે ૨ લોકોનો વસ્તીમાં વધારો થાય છે. વડોદરા,વડોદરાની એમ.એસ યુનિ.માં રાજ્યની…
સુરતમાં સગીરાને બ્લેકમેઇલ કરી ધમકી આપનાર યુવક ઝડપાયો
વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું સુરત,તા.૨૨સુરતમાં સગીરાને ધમકી આપનાર યુવક ઝડપાયો છે. સગીરાની માતા-પિતાની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સાજીદ અલી દૂધવાલાની ધરપકડ કરી છે. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી…
એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ શું…?
નિશીથ સીન્ગાપુરવાલા અમદાવાદ,તા.૨૨ વડીલો, મિત્રો છેલ્લા કેટલાય સમયથી આપણા ગુજરાત રાજયની યુવા પેઢીને બરબાદ કરવાનુ રીતસરનુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં એમડી (MD) ડ્ગ્સનુ વેચાણ થાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખુબ…
નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને “મેકેવિસ ફાઉન્ડેશન” દ્વારા જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા
બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ, રમકડાં, ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાજીદ સૈયદ, નર્મદા હાલમાં એપી પ્લસ સંસ્થામાં ચાલતાં વિહન પ્રોજક્ટનાં સપોર્ટ અને ART સેન્ટરના સહકારથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે “મેકેવિસ ફાઉન્ડેશન” નામની…
રાજપીપળાની એક ખાનગી લેબોરેટરી ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપતા હોવાની ફરિયાદો ઉઠી
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા ખોટા રિપોર્ટ બનાવી દર્દી સાથે છેતરપીંડી કરતા લે ભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક આગેવનોની માંગ શું આ ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ તો…
“ઓલ ગૂજરાત મુસ્લિમ દીવાન-ફકીર સમાજ” દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું
બિલાલ લુહાર (પોલીસ ફાઈલ) અમદાવાદ,તા.૨૧ અમદાવાદ શહેરનાં “ઓલ ગૂજરાત મુસ્લિમ દીવાન-ફકીર સમાજ” દ્વારા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો એક કાર્યક્રમ અમદાવાદનાં સરખેજ ગાંઘી હોલમાં ગૂજરાત હજ સમિતિના ચેરમેન ઈકબાલ ભાઈ સૈયદ, વેજલપુર મહીલા વોર્ડ પ્રમુખની ઉપસ્તિથીમાં યોજવામા આવ્યો હતો. જેમા 180થી…
“ઈદે મિલાદ”નો જૂલૂસ 29 સપ્ટેમ્બરે જુમ્માની નમાઝ બાદ નીકળશે
અબરાર એહમદ અલવી અમદાવાદ,તા.૨૧ સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરે ગુરૂવારે ઈદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. “ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટિ” દ્વારા 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઈદે મિલાદના જૂલૂસને લઈને અપડેટ સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરે શુક્રવારે…
અમદાવાદમાં ITનું ઓપરેશન, મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઘુસી ગયા
ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા અમદાવાદ,તા.૨૧અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે…
સુરત : વિદ્યાર્થીનીને અશ્લિલ ફોટા બતાવી ગંદા ઈશારા કરતો શખ્સ ઝડપાયો
વિદ્યાર્થિનીનો પીછો કરી બાઈક પર બેસી જવા દબાણ કરતો હતો સુરત,સુરત મોટા વરાછા વિસ્તારમાં ધોરણ-૬ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિએ કૃત્ય કર્યું હતું. ઘભરાયેલી વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી હતી. પોલીસ…
પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો મારી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. અમદાવાદ,૨૦અમદાવાદ જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈ (PSI)નો…