વીડિયો કોલમાં પતિ પત્નીની આઈબ્રો જાેઈ ભડકી ગયો, પત્નીને ફોન પર જ તલાક આપી દીધા
સાઉદી અરબમાં બેઠેલા પતિએ વીડિયો કોલમાં પત્નીની આઈબ્રો થયેલી જાેઈ અને એટલો બધો ભડકી ગયો કે, તેણે પત્નીને ફોન પર જ તલાક આપી દીધા. હવે આ પીડિત પત્ની સાસરિયાઓની હેરાનગતિથી કંટાળીને ત્રિપલ તલાક અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવવા માટે પોલીસ…
સસ્તા ભાવ સાંભળીને લસણ ખરીદતા પહેલા વિચારજાે
તમે ખરીદેલું લસણ ચીનથી આવેલુ નકલી તો નથી ને..? નવીદિલ્હી,તા.૩૧બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જાેવા મળી રહ્યા…
AMCના કચરો લઈ જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા ૬ વાહનોને અડફેટે લીધા
(અમિત પંડ્યા) આ અકસ્માતમાં એક વાહનચાલક નિશીત ભાવસાર નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજીયું છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી જેમા એક મહિલાનો હાથ કચડાયો છે જેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે. અમદાવાદ,તા.૩૧ શહેરના જશોદાનગર ચાર રસ્તા…
લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે. લંડન-યુકે,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર ૫૦૦૦ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના…
બનાસકાંઠાના છાપીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા
ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે. બનાસકાંઠા,બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ…
ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જાેઈએ : મનસુખ માંડવિયા ભાવનગર,તા.૨૯ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ…
ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવમાં વધારો
જે ડુંગળી ૩૦-૪૦ રૂપિયા કિલો મળી રહી હતી તે હાલ ૬૦-૮૦ રૂપિયા કિલો મળી રહી છે અમદાવાદ,તા.૨૮અમદાવાદ શહેરમાં હવે ડુંગળીના ભાવ સામાન્ય વર્ગને રડાવે તે સ્થિતિએ પહોંચી ગયા છે. હાલ પાછલા ૧૦ દિવસની જ સરખામણી કરીએ તો ડુંગળીના ભાવમાં ધરખમ…
અમદાવાદમાં “જુલુશે ગૌષીયા” કાઢીને ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી
ગૌષ પાક (રેહમતુલ્લાહ)ની શાનમાં મનકબત પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની ઉજવણી કરી (લતીફ અન્સારી) અમદાવાદ,તા.૨૭ શુક્રવાર આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના…
અમદાવાદ : રાયખડનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર.., છતાં લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કેમ..?
આ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયાને મહિનાઓ વીતિ ગયા છતાં જે તે કારણસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી. અમદાવાદ,તા.28 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રાયખડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પ્રજાના આરોગ્યની સુખાકારી માટે બનાવવામાં આવેલા આ અર્બન…
શિયાળા પહેલા ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે : હવામાન વિભાગ
આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ,તા.૨૬આગામી ૫ દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જાેવા મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને…