સુરત : મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા
ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે બે ભેજાબાજાેની ધરપકડ કરી સુરત,તા.૦૫ ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે…
બીજી પ્રેમિકાએ ફોન પર ધમકી આપી અને યુવાન લગ્ન અધૂરા મુકીને ભાગી ગયો
વરરાજાે ગાયબ થઈ જતા કન્યાના પરિવારજનો ચિંતાતુર બન્યા નવસારી,તા.૦૫ નવસારીમાં લવ સ્ટોરીની અજીબ ઘટના સામે આવી છે. લગ્ન માટે સજીધજીને તૈયાર થયેલા વરરાજા સલૂનમાં બેસ્યો હતો, પરંતુ તેને એક ફોન આવતા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હવે કન્યા…
અમદાવાદ : પ્રોપર્ટી માટે સંબંધો તાર તાર થઈ ગયાં
અમદાવાદમાં સગી “માં”એ ૨ દીકરા અને વહુઓ સામે ફરિયાદ નોંધાવી અમદાવાદ, અમદાવાદમાં સગી માંએ ૨ દીકરા અને વહુઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રોપર્ટી માટે હાલમાં સંબંધો તાર તાર થઈ રહ્યાં છે. દીકરા અને વહુઓ સામે માંએ નોંધાવેલી ફરિયાદમાં…
અમદાવાદ : જાહેરમાં પાનની પિચકારી મારતાં ૧૩૫ લોકો પાસેથી ૧૫,૨૧૦ રૂપિયાનો દંડ વસુલાયો
સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલવામાં આવશે અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વ્ચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશ્નરના તંત્રને કડક આદેશ છૂટ્યા છે. જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જાે હવે તમે માવો ખાઈને અમદાવાદમાં ગમે ત્યાં થૂંકશો તો તમારી…
“ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૦૩ “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી આ કેમ્પની સફળતા માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. શહેરના મિરઝાપુર અલ-રિહાબ રેસીડેન્સી ખાતે “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજિત તેમજ પ્રથમા બ્લડ બેંકના સહયોગથી શનીવારના રોજ રાત્રિ…
અમદાવાદના રસ્તાઓ પર લંડનની હાઈફાઈ ડબલ ડેકર AC બસ હવે દોડશે
અમદાવાદ, અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી ૫ AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર…
અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી
જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે અમદાવાદ,તા.૦૨ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જાે કે, જનતા વારંવાર તેની અવગણના કરતી જાેવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જાેવા મળે છે,…
આવનારી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના શૂટિંગના શ્રી ગણેશ કરાયા
(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે જયારે આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. અમદાવાદ,તા.2 હવે સિનેમા ઘરોમાં અવનવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ત્યારે વધુ એક “પેન્સિલ” નામની ગુજરાતી ફિલ્મના શૂટિંગના આજથી શ્રી ગણેશ…
દૂધ ભરેલું ટેન્કર પલટી જતા દૂધ ભરવા લોકો ઉમટી પડ્યા
ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, રસ્તા પર દૂધની નદીઓ વહી ગોંડલ, ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી…
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ
અમદાવાદમાં ટાઈફોઈડના ૧૮૬થી વધારે કેસ નોંધાયા અમદાવાદ, અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જાેન્ડીસના ૯૭ કેસ સામે આવ્યા છે. બીજી…