યુદ્ધ વચ્ચે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટિનિયનોને ટેકો આપ્યો, છ મહિનાની રહેવાની પરમિટ જારી કરી
સાઉદી સરકારે પેલેસ્ટિનિયન હજયાત્રીઓને છ મહિનાની રેસિડન્સ પરમિટ આપવાની જાહેરાત કરી છે, જેના પછી ઉમરાહ માટે જતા લોકો હવે સાઉદી અરેબિયામાં કોઈપણ મુશ્કેલી વિના રહી શકશે. સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આજે ચાર મહિના થયા છે. ઈઝરાયેલના હુમલાને…
ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન
● સમાજના અનુદાન થકી ૧૨ કરોડના ખર્ચે સાકાર થશે “વણકર ભવન” ● પૂર્વ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, પૂર્વ મંત્રીઓ સર્વશ્રી રમણલાલ વોરા, કાન્તિભાઈ સોલંકી, પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સાંસદો સર્વશ્રી શંભુપ્રસાદ ટૂંડિયા અને…
અદા શર્માએ ફિલ્મ “બસ્તર : ધ નક્સલ” સ્ટોરીમાં તેના રોલ માટે ખૂબ મહેનત કરી, જાણો તેને ગન હેન્ડલિંગથી લઈને ગ્રાઉન્ડ ફાઈટીંગ સુધી શું શીખ્યા..!
(રીઝવાન આંબલીયા) અદા શર્માએ ફિલ્મમાં તેના રોલની તૈયારી માટે ગ્રાઉન્ડ કોમ્બેટ ટ્રેનિંગ લીધી હતી. યુદ્ધના સિક્વન્સ માટે, તેણે બંદૂકો અને રક્ષણાત્મક શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો. વિપુલ અમૃતલાલ શાહ, સુદિપ્તો સેન અને અદા શર્માની આગામી ફિલ્મ ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’…
સિદી સૈયદની જાળી ખાતે “અમદાવાદ સ્થાપના દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
(અબરાર એહમદ અલવી) સિદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે 613 અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ,તા.૨૭ સુલતાન એહમદશાહ બાદશાહે આજથી ૬૧૩ વર્ષ પહેલા અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી જેનો આજરોજ અહમદાબાદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષની…
આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ
મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, આગામી શૈક્ષણિક સત્ર (૨૦૨૪-૨૫)થી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ની જાેગવાઈઓ અનુસાર…
વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી ૩૩ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જાેગવાઈ જાહેર કરવામાં આવી
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે…
૫૦મા શોની ખુશીમાં વિવેક શાહ પ્રોડક્શન દ્વારા કેક કટીંગનો કાર્યક્રમ યોજાયો
(રીઝવાન આંબલીયા) વિવેક શાહ પ્રોડક્શનનું નવું નઝરાણું વિદેશી વહુ વચ્ચેની દેશી ધમાલ એટલે કે, “વિદેશી વહુ તને શું કહું” અમદાવાદ,તા.૨૪ વિવેક શાહ પ્રોડક્શન…. જે ગુજરાતનું સૌથી મોટું ડ્રામા પ્રોડક્શન કહેવાય છે જેના એક સાથે આઠ નાટક કોમર્શિયલ રીતે અલગ અલગ…
“બસ એક ચેક લખો, ૧૧,૦૦૦ ડોલર, તે ૨૬ વર્ષની હતી, તેની એટલી જ કિંમત હતી” : ઓફિસર ડેનિયલ ઓેડેરે
યુવતીને ન્યાય ન મળવા અને તેની કિંમત નક્કી કરવાના ઓડેરેનો આ વીડિયો આવ્યા બાદ ભારતમાં હડકંપ મચી ગયો છે. સિએટલ-અમેરિકા, અમેરિકન પોલીસ દ્વારા ૨૬ વર્ષની ભારતીય યુવતીનો અકસ્માત કરવા અને યુવતીના મોતનો ભાવ ૧૧૦૦૦ ડોલર લગાવવાથી ભારતમાં હડકંપ મચી ગયો…
દિગ્દર્શક કિરણ રાવ અને લેખિકા સ્નેહા દેસાઈ “મિસિંગ લેડીઝ”ને પ્રમોટ કરવા અમદાવાદ પહોંચ્યા..!
(રીઝવાન આંબલીયા) કિરણ રાવ દ્વારા નિર્દેશિત Jio સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્મિત મોસ્ટ અવેટેડ કોમેડી ડ્રામા ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે….
પ્રેમી સાથે લગ્ન કરવાં માંગતી માતાને રોકવા માસુમ પુત્રીએ અભયમની મદદ લીધી
વડોદરાના વાઘોડિયામાં રહેતી બે સંતાનોની આધેડ વયની મહિલા અપરણીત યુવાનના પ્રેમમાં પડી વડોદરા, માં-બાપ ક્યારેક પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે, એમના પ્રેમ પ્રકરણથી એમના સંતાનો પર કેવી અસર થશે એ ક્યારેય વિચારતા નથી. જેને પગલે સંતાનો પર અવળી…