Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદની સાબરમતી નદીની હાલત ખરાબ, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

સાબરમતીના આવા હાલ પાછળ જાે કોઈ જવાબદાર હોય તો તે કેમિકલમા ફિયાઓ છે. મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે અમદાવાદની સાબરમતી નદીની હાલત ખરાબ અમદાવાદ, અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયિની નદી માનવામાં આવે છે, પરંતુ આ અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે…

અમદાવાદ : ૫૦ વર્ષીય વૃદ્ધે પાડોશમાં રહેતી સગીરા સાથે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો

એકલા બાળકો મૂકીને જતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ  અમદાવાદ,તા.૧૨ એકલા બાળકો મૂકીને જતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના રામોલમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા…

ઈરાનના હુમલા માટે ઈઝરાયેલ અને અમેરિકન એજન્સીઓ એલર્ટ પર છે

વોશિંગ્ટન,તા.૧૨ સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા હુમલા બાદ ઈરાન અને ઈઝરાયેલ સામસામે આવી ગયા છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. ઈરાને હવે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે, જાે રાજદ્વારી સુવિધાઓના ઉલ્લંઘનના મામલામાં કાર્યવાહી કરવામાં…

યુક્રેન શસ્ત્રો વિના રશિયા સામે લાચાર બની રહ્યું છે

રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર માઈક જાેન્સન યુક્રેનને ૬૦ બિલિયન ડોલરની સહાય પૂરી પાડતા બિલ પર મત આપવાનો ઇનકાર કરી રહ્યા છે. યુક્રેન,તા.૧૨ રશિયા અને યુક્રેન વચ્ચે ૨ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આટલા દિવસોના આ યુદ્ધમાં ન…

અમદાવાદ : ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેતા હોબાળો

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કાફેની બેદરકારી સામે આવી   અમદાવાદ,તા.૧૧ અમદાવાદના એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી છે. ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર…

અમદાવાદમાં સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ

અમદાવાદમાં વધતી ગરમીના પગલે AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો અમદાવાદ,તા.૧૧ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે AMCનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે….

સલમાન ખાને “ઈદ”ના અવસર પર ચાહકોને સરપ્રાઈઝ આપી

સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- આ “ઈદ” બડે મિયાં છોટે મિયાં અને મેદાન જુઓ અને આગામી “ઈદ” પર આવો અને સિકંદરને મળો. સૌને “ઈદ”ની શુભકામના. મુંબઈ,તા.૧૧ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોનો ક્રેઝ અલગ જ રહે છે. ચાહકો પણ તેમની ફિલ્મોને ખૂબ…

ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના ટોચના નેતા હાનિયાના ૩ પુત્રોના મોત

હાનિયા કતારમાં નિર્વાસિત જીવન જીવે છે. તેમણે કહ્યું કે, આ હત્યાઓ હમાસ પર તેના વલણને નરમ કરવા માટે દબાણ કરી શકે નહીં. ઈઝરાયેલ,તા.૧૧ ઈઝરાયેલે બુધવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હુમલો કર્યો તેમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા. ઈઝરાયેલે…

Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?

“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે. અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪  “ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે….

કોમેડીથી ભરપુર અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક…”અરે, કોઈ પપ્પુને પરણાવો”

(રીઝવાન આંબલીયા) અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવી ગયું છે. અમદાવાદ,તા.૧૦ તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતાં હસતાં વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય..? એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ…