વિકાસની દોડ અને ભૌતિક સુખો પાછળ દોડતુ વિશ્વ આજે ક્યા રસ્તે….?!
રોમ બળી રહ્યુ હતુ ત્યારે નિરો વાંસળી વગાડી રહ્યો હતો તેવી સ્થિતી દેશભરમાં બની રહી છે….! ભારતને કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને તેનો મૂળમાંથી ખાત્મો કરી શકાય તેવું એક પણ અમોધ શસ્ત્ર કે રસી વિશ્વની એક પણ મહાસત્તા…
સૌથી ખરાબ સમય માટે પ્રજા તૈયાર રહે : નીતિન ગડકરીએ ચેતવ્યા
ન્યુ દિલ્હી,તા.૧૬કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, કોરોના વાયરસ વધુ કેટલો ખતરનાક થશે અને ક્યાં સુધી ચાલશે, તેની કોઈ ગેરંટી નથી. ઘરોના ઘરો કોરનાગ્રસ્ત છે અને આવનારા ૧૫ દિવસ કે ૧ મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. તેમણે…
લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે ત્યારે સરકારની જવાબદારીઓમાં ચૂક કેમ્….?!
દેશમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે તો ૧ હજાર ઉપરાંતના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા રસીકરણ અભિયાનમાં ઝડપ વધારી દેવામાં આવી છે પરંતુ તકલીફ એ છે કે…
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ, ધો.-૧ થી ૯ અને ધો.-૧૧માં માસ પ્રમોશન
અમદાવાદ,તા.૧૫સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ ર્નિણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ ૧થી ૧૨ ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી ૧૦મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના…
કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, એક જ દિવસમાં ૨ લાખથી વધુ કેસ
ન્યુ દિલ્હી,તા.૧૫ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જાેવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં…
જો સરકારે પ્રજા હિતના જ કામો કર્યા છે તો હાઈકોર્ટને કાન આમળવાની ફરજ કેમ પડી…..?
દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં ભારે ઉછાળો આવી ગયો છે અને ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે તે સાથે ભારતમાં ઉત્પાદિત કોરોના વેક્સિન વિશ્વમાં પ્રથમ હરોળમાં પહોંચી ગઈ હતી ત્યારે જ દેશમાં કોરોના કેસોનો અજગરી ભરડો વધી જતા કેન્દ્ર સરકારે…
રમઝાન માસના રોઝા રાખવાથી ફકત શરીર જ નહી, આત્માની પણ શુદ્ધિ થાય છે
પવિત્ર રમઝાન માસને કોણ નથી જાણતુ ઇસ્લામી સાલનો નવમો મહીનો એટલે રમઝાનુલ મુબારક જે લોકોની સમક્ષ એક મહીના માટે આવે છે અને તેની રહેમતો બરકતો સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દે છે. જે લોકો પવિત્ર રમઝાન માસને જાણતા છે તેઓ આ મહીનાની…
મીની લોકડાઉન શા માટે નહીં…? શું પ્રજા ભાજપ ર્નિભર……?!
દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રારંભ વચ્ચે કોરોના હોટસ્પોટ કેરળ, તમીલનાડુ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની યોજાયેલ ચૂંટણીઓમાં કેન્દ્રીય રાજનેતાઓ-નેતાઓ સહિત જે તે રાજકીય પક્ષોના સત્તા મોહાન્ધ બનેલા નાના મોટા નેતાઓએ કોરોનાને નગણ્ય ગણીને ધૂમ ધડાકા સાથે કોરોના નિયમોની ઐસીતૈસી કરીને હજારો-…
કોરોના : ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો
અમદાવાદ,તા.૧૨કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. જેના કારણે બજારોમાં લીંબુ, આદુ, નારિયેળ પાણી અને સંતરાની માગમાં…
ભારતમાં જન્મી ૩ હાથ, બે માથાવાળી બાળકી, બંને મોંથી પીવે છે દૂધ
ન્યુ દિલ્હી,તા.૧૨ઓરિસ્સાના કેંદ્રપાડામાં એક મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં એવી બાળકીને જન્મ આપ્યો જેને બે માથા અને ત્રણ હાથ છે. આ એક દુર્લભ મેડિકલ કંડીશન છે. મહિલા બીજી વખત માતા બની છે. બાળકીના બંને ચહેરાનું નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. બંને…