અમદાવાદ : વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા, નંબર પ્લેટો પણ નીકળી ગઇ
રસ્તા પર ભરાયેલા પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અમદાવાદ,અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જાેવા મળી…
पत्रकारिता का पतन : एक साझा जिम्मेदारी..!
द हरिश्चंद्र | The Harishchandra Nonprofit Media OrganizationContact +91 82383 22999 आज के तेजी से विकसित हो रहे मीडिया परिदृश्य में पत्रकारिता की स्थिति चिंता का विषय बन गई है। कई लोग पत्रकारिता की गुणवत्ता, विश्वसनीयता और सत्यनिष्ठा में कथित…
સુરત : 6 મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં, વેપારી અને તેના મિત્રોએ 70.70 લાખ ગુમાવ્યા
માત્ર છ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા ડબલ તેવી લાલચ આપીને છેતરપિંડી કરાઈ છે. રોકાણ કરી રૂપિયા ડબલ થવાની લોભામણી સ્કીમમાં આવીને ઘણીવાર લોકો છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. ત્યારે એવો જ વધુ એક કિસ્સો સુરતના હરણી વિસ્તારમાંથી સામે આવ્યો…
સ્વચ્છ અને તંદુરસ્ત ભારતનું પ્રથમ પગથિયું એટલે સ્વચ્છતા
રાજકોટના પડધરી ખાતેથી ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કરી ‘સ્વછતા હી સેવા‘ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્યભરમાં ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી જનભાગીદારી થકી થઈ રહી છે ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમની ઉજવણી ૨ ઑક્ટોબર, ૨૦૧૪ અને…
પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો
આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સાજીદ સૈયદ, નર્મદા દરમિયાન બાઇક છોડાવવા માટે બાઇક ચાલક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવી (રહે. પુરાણીપાર્ક, જૂની કોર્ટની સામે, રાજપીપળા મૂળ…
નર્મદા કોંગ્રેસના હરેશ વસાવાએ ભાજપનો પાલવ પકડ્યો
સાજીદ સૈયદ, રાજપીપળા સુરત ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમાં ફરિયાદ કરાઈ
કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખાને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલેકે રિઝર્વ બેન્કના બારણા ખખડાવ્યા સાજીદ સૈયદ, રાજપીપળા
રાજ્યમાં આગામી ૩ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી
સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદ પડશે : અંબાલાલ પટેલ અમદાવાદ,તા.૧૬ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે, ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના વધી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યતાઓ સેવાઈ…
પત્નીના સહકારથી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતનો ડંકો વગાડ્યો
રાજપીપળાનાં વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ મલ્ટી-યુનિટ ફ્રેન્ચાઇઝી એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું રાજપીપળાના વતની અને છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદી એ 2021નાં વર્ષમાં ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ એવોર્ડ આપી સન્માનિત કરતા ભારત દેશનું નામ રોશન કર્યું…
D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક
(રીઝવાન આંબલીયા) AUDITION 😎 AUDITION 😎 AUDITION આપણા અમદાવાદમાં ફિલ્મનુ શુટિંગ ચાલુ થઈ ગયું છે. શું તમે રોજ કામ કરીને પૈસા કમાવવા માંગો છો તો રાહ શું જોવો છો..? D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક. મોર્ડલિંગ, એકટિંગ, તેમજ…