Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

દાસારામ ઇન્ફા એન્ડ ફીલ્મ્સ પ્રોડક્શનની “લાઇફ એક સેટલમેન્ટ” જોવા લાયક મુવી

(રીઝવાન આંબલીયા)

દાસારામ ફીલ્મ પ્રોડક્શન પ્રસ્તુત અને ઓમ આરતી ફીલ્મના  પ્રવીણભાઈ સોલંકી, જયેશભાઇ ઉસદડીયા, શીવાભાઈ વાધ તેમજ ડાયરેકટર ઘનશ્યામ ભાઈ તળાવીયાની તન તોડ મહેનત અને અથાગ પરિશ્રમથી દુનિયાની દુખતી નસ પકડી “લાઇફ એક સેટલમેન્ટ” મુવી બનાવી છે બંધ બારણાની કહાની દુનિયાને પીરસી છે.

“લાઇફ એક સેટલમેન્ટ” મુવીમાં મમતા સોની, પ્રેમ ગઢવી, સમર્થ શર્મા, શ્વેતા સેન વગેરે બધાએ બખુબી રોલ નીભાવી એકટીગમાં ઉતરી પાત્રને ન્યાય આપી ચલચીત્રોને હકીકત બનાવી દર્શકોના દિલમાં ઉતરી કાયમી જગ્યા બનાવી છે. “લાઇફ એક સેટલમેન્ટ”ના માધ્યમથી ડાયરેકટરે સમાજને એક સારો મેસેજ આપ્યો છે.

 

(Photography by Yogesh Panchal)