Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ટાઈમ ટેબલ જાહેર કર્યું

તા. ૩૦ ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી લઈને ૪ જૂલાઈ સુધી યોજાશે તો ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨૪ જૂનથી ૩ જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૪ જૂનથી ૬ જૂલાઈ સુધી યોજાશે.

 

(જી.એન.એસ)