Safeer News

Breaking News from Ahmedabad

Tech

ઘણી વાર ફોન હેંગ થવા લાગે છે, તો એ કારણ જાણીને ફોનને ઠીક કરવાની ટિપ્સ જાણો…

સ્માર્ટફોન હેંગ થવાનું કોઈ એક કારણ નથી, તમારો ફોન ઘણા કારણોસર હેંગ થઈ શકે છે. તા.૦8 આ દિવસોમાં સ્માર્ટફોનને લઈને આપણે જે સામાન્ય સમસ્યાનો સામનો કરીએ છીએ તે ફોન હેંગ થવો. લગભગ દરેક સ્માર્ટફોન, પછી તે કોઈપણ કંપનીનો હોય તેનો…

સ્માર્ટફોનને ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જાેડાયેલ ચાર્જર નુકસાનકારક સાબિત થઈ શકે

તમારે હંમેશા ચાર્જિંગ પછી ચાર્જર બંધ કરવું જાેઈએ કારણ કે, તેના કારણે તમારા ઘરની વીજળીનો વપરાશ પણ ચાલુ રહે છે. તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ…

WhatsApp યુઝર્સ સાવધાન : ​​એક ભૂલ પડશે બહુ મોંઘી, સરકારે આપી ચેતવણી

CERT-Inની એડવાઈઝરી અનુસાર, WhatsAppના એન્ડ્રોઈડ અને iOS વર્ઝન v2.22.16.12, iOS વર્ઝન v2.22.15.9, iOS Business વર્ઝન v2.22.16.12 અને Android Business વર્ઝન v2.22.16.12 પહેલાના વર્ઝનમાં ઘણી ખામીઓ છે. જો તમે પણ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર…

વોટ્સએપ ટ્રીક : માત્ર ચેટિંગ જ નહીં, આ રીતે રાખો તમારા પાર્ટનરની દરેક હરકતો પર નજર

WhatsApp હિડન ફીચર્સ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ આજે દરેક સ્માર્ટફોનના યુઝર દ્વારા કરવામાં આવે આ યુક્તિને અનુસરો વોટ્સએપમાં આવા ઘણા છુપાયેલા ફીચર્સ છે, જેના વિશે દરેક યુઝર જાણતા નથી જેથી કરીને તમે તમારા પાર્ટનર, મિત્ર કે કોઈ ખાસ વ્યક્તિ…

UPI પેમેન્ટ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો મોટું નુકસાન થશે

ચકાસાયેલ ન હોય તેવી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અથવા જો તેમાં કંઈક ખોટું જણાય તો તેને ખોલવાને બદલે તેને કાઢી નાખો. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે ક્યાં ઉપયોગમાં લેવાતું નથી ? આની મદદથી, આજકાલ ડિજિટલ સ્વરૂપમાં પૈસા લેવા અને…

સ્માર્ટફોનમાંથી આવી રીતે લીક થાય છે MMS કે પ્રાઇવેટ વીડિયો.. એક ભૂલ પડી શકે છે ભારે

તાજેતરના દિવસોમાં MMS લીક થવાની ઘટનાઓ વધી છે. ઘણી વખત આવા વિડીયો પણ લીક થાય છે જે આપણા ફોનમાં સ્ટોર હોય છે અને આપણને તેના વિશે ખબર પણ હોતી નથી. આના ઘણા કારણો છે. અહીં અમે પર્સનલ વીડિયો અથવા MMS…

Tech દુનિયા

દરેક જગ્યાએ હશે રોબોટ જ રોબોટ ! દુનિયામાંથી થશે માણસોનો ખાત્મો ? વિજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો ડર

શું AI માણસોનો ખાત્મો બોલાવી દેશે ? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. AI ધીમે ધીમે આપણી રોજિંદી લાઇફ સ્ટાઇલનો એક ભાગ બની રહ્યું છે. જે ઝડપે તેનો વિકાસ થઈ રહ્યો છે, બીજા કોઈએ નહીં પણ ખુદ વૈજ્ઞાનિકોએ AIનો…

ખૂબ જ ખતરનાક છે આ મોબાઈલ એપ, તમને પણ ફસાઈ શકે છે…

સ્પુફ કોલ સાથેની એપ દ્વારા કોઈપણને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે, જો કે તે ગેરકાયદેસર પણ છે. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરો, તમે કોઈપણ સ્પૂફ કોલ એપ દ્વારા વડાપ્રધાનના નામ પર પણ કોલ કરી શકો છો. પહેલા બીજાના નંબર પરથી…

Tech દુનિયા

WhatsApp પર આસાનીથી વાંચી શકશો જૂની ચેટ્સ, સ્ક્રોલ કરવાની નહીં પડે જરૂર

જો તમે પણ વોટ્સએપ પર જૂની ચેટ્સ સર્ચ કરવાથી પરેશાન છો, તો આ સમસ્યા જલ્દી દૂર થઈ શકે છે. વોટ્સએપ આ અંગે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આની મદદથી જૂની ચેટ્સ સરળતાથી શોધી શકાય છે. આ માટે…

સરકારી ઓફિસ હવે તમારા સ્માર્ટફોનમાં ! આજે જ ડાઉનલોડ કરો આ એપ, થઈ જશે બધા કામ

જો તમે તમારું કોઈ પણ સરકારી કામ ઘરે બેસીને કરવા ઈચ્છો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, હવે આ કામ સ્માર્ટફોનની મદદથી થઈ શકશે. થોડા વર્ષો પહેલા સુધી લોકોને તેમના સરકારી કામ કરાવવા માટે ઓફિસના ચક્કર લગાવવા…